________________
૧૧
બાવીસમું]
સ્થાનેગસૂત્ર એમણે આચારાંગમાં સાધુના આચારનું નિરૂપણ કર્યું. કુલાં કિંમતી પણ તે ઘીને અગે ઝવેરી નેકલેસ (Neklace) તૈયાર કરે પણ તેની પિટી વીસ પચીસ રૂપિયાની. એ નેકલેસનું રક્ષણ કરનાર હોય તે તે પિટી. બરોબર આચારમાં ટકી રહે, એ બધાનું ફળ વિચારની સુંદરતા રહે તેમાં છે. વિચારનું અસ્તવ્યસ્ત ખાતું થઈ જાય તો એ જ ચરિત્ર રખડાવનાર થઈ જાય. ચક્રવતી
એ અને વાસુદેઓએ નિયાણ કર્યા તેથી તેઓ નરકે ગયા. રખડી ગયા. વિચાર વ્યવસ્થિત રહે તે મોક્ષ પમાડે; વિચાર પલટે થાય તે રખાવે.
ચારિત્ર ફળ દેનારું, મોક્ષને અંગે જરૂરી છે. તીર્થની જડ છે. એના વધવાએ વધવું. ઘટવાએ ઘટવું એટલું સંબદ્ધ છે. પણ વિચારસરણ બરાબર ચાલે તે ફળ દે છે. વિચાર સરણમાં પલટો થાય તે નુકશાન થાય. સૂર્યરાડાંગની રચના તેથી કરી. વર્ગીકરણને અંગે ઠાણગઇ. પાંચમા ડાણામાં
પંચમચા પન્ના” એને ઉલ્લેખ છે. અનુક્રમસર જ પાંચ મહાવ્રત છે. તેમાં પહેલું પ્રાણાતિપાત-વિરમણ.
વેરમળ ' શું કરવા? નિવર્તન રાખે હેત તો અર્થ આવત કે નહિ ? “વેરાળ' શબ્દ કેમ પકડે છે? દશવૈકાલિક, આચારાંગ ને પકખીસુત્રમાં એ શબ્દ કેમ પકડે છે? વેરમણ શબ્દ યૌગિક નથી. શબ્દના ત્રણ પ્રકાર
શબ્દ ત્રણ પ્રકારના હોય છે. (૧) રૂઢ (૨) યૌગિક અને (૩) મિશ્ર, રૂઢમાં વ્યુત્પત્તિને સંબંધ નહિ. ગણિત શીખવાય છે ત્યારે કહેવાય છે કે નામને માણસ. આમાં મને અર્થ શે? કાંઈ નહિ. બ, ય એ પણ એક જાતનું આંધળું અનુકરણ