________________
૩૧૨ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન છે. કેટલાકને ખ્યાલમાં ન હોય. જંગલીની લિપિ A. B. C. D. ગ, , , , એનું જ અનુકરણ નથી સ્વરનું ઠેકાણું નથી વ્યજનનું ઠેકાણું. આર્યોની ભાષામાં કંઠય લીધા તે કંઠય. જ્યારે એની ભાષામાં નથી અક્ષરે પૂરા, નથી રચના પૂરી, છતાં અનુકરણ કરીને અ, ૧, ૨, લીધા. વારતવિક રીતે જ, ઝ, ટુ, . ને અર્થ કાંઈ નહિ. તે બધા રૂ.
કેટલાક શબ્દ બુપત્તિ પ્રમાણેના છે. કરોતિ ત જતાં. જે કરનાર હેય તેને “ક” શબ્દ લાગુ થાય. કેવળ વ્યુત્પતિથી લાગુ થાય તે “યૌગિક”
યોગિકરૂઢ શબ્દ તે વ્યુત્પત્તિ ને પ્રવૃત્તિને હિસાબ રાખે. ગો એટલે ગાય. નછતિ રૂરિ :. ચાલે છે તે જ તે શું ભેંસ, ઘડા ચાલતા નથી? તેમ ગાય બેસે છે, કયાં ચાલે છે, છતાં એને “ગ” કહીએ છીએ. ગે શબ્દ વ્યુત્પત્તિ લઈને રૂઢ કરી નાખે. ચાલતા હાથીને ન લાગે પણ બેઠેલી ગાયને પણ ગે” કહેવાય. તેવી રીતે આ “વેરમણ શબ્દ એક વ્યુત્પત્તિ અને લેનારો નથી. વ્યુત્પત્તિ લઈએ તે “પાછુ નિવવું” એ નથી. આ “વેરમ” શબ્દ યૌગિક નથી. જે એ યૌગિક શબ્દ હોય તો ત્યાગ ખુશીથી લેવાય. નહિતી પંચમીની જરૂર. વેરમની જરૂર? કયારે ? વેરમણ યૌગિક હેત છે. પણ આ વેરમણ શબ્દ ગરૂઢ છે. કયાં રૂઢિ કરી? 'જ્ઞાવાડવુવેયારા. એમ યોગ્યરૂઢ કહ્યું.
વિરતિ-વિરમણ કેનું નામ? પાછું હઠવું એટલાનું નામ વિરતિ નથી તે અહીં “ત્યાગ” શબ્દ હતો.
સૂમ એકેદ્રિય જીવે હિસાથી છૂટા રહેલા છે. કેવળ १ विरतिर्नाम ज्ञात्वाऽभ्युपेत्याकरणम् (ता. अ. ७ सू० १ मा०)