________________
૩૧૦
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે તે જુએ, તેમ આને પુદ્ગલ તરફ ધ્યેય હેય. પુગલની અરુચિની વાત મગજમાં ન ઊતરે. જેમ વિદ્યા સાધવા એડેવે તે વખતે દેવી સામે આવે તે ન જુએ. વિદ્યા સાધીને તે રાજપાટ લેવાને છે. હમણાં દેવીની સામે જોઇશ તે રાજ્ય ન મળે, તેમ એને દેવલેાક હું મળે.
આશ્ચય કર્યુ?
હવે મૂળ વાત પર આવે. દ્રવ્ય-ચારિત્ર અનતી વખત આવી જાય તે પણ મેક્ષ કે સમ્યક્ત્વના નિયમ નહિં, પણ સમ્યક્ત્વ આવી જાય તે અ પુગલ-પરાવમાં મેક્ષ પામે, સખ્યાતા સાગરોપમ પછી ચારિત્ર પામે. કેાઇ દેવતાએ સમિકત તેા પામ્યા છે. મનુષ્યા ન આવવાથી સર્વ વિરતિ ન થઇ એ આશ્ચય. મનુષ્યા ન આવ્યા તે આશ્ચર્ય નહિ. સર્વ વિરતિ ન થઈ તે આશ્ચર્ય, મહાવીરના સમવસરણમાં સમ્યકત્વ કેઇ જીવાને થઈ ગયું, છતાં તે દેશના સફળ ન ગણાઇ-નિષ્ફળ થઈ તેથી આશ્ચર્ય ગણાયું. વિરતિ ન થઈ તેથી આ ચારિત્રને આધારે જ તી
આચાર પરત્વે જ શાસન અને તી. પહેલી . દેશના વખતે તીર્થં સ્થપાયું નહિં, પહેલી દેશનામાં સમ્યક્ત્વ થયા છતાં એને આપણે નિષ્ફળ ગણીએ છીએ. તીયની સ્થાપના કરાઈ નહિ. સ વિરતિને લેવાવાળે કાઈ થયા નહિ, તીની સ્થાપના સર્વ વિરતિને લેનારા ન થવાથી ન થઈ. ચારિત્રને આધારે જ તીની ઉત્પત્તિ છે અને તીર્થનું વહેવુ' પણ ચારિત્રને આધારે છે. જ્યાં સુધી ચારિત્ર ત્યાં સુધી તીર્થ, ચારિત્રના વિચ્છેદ તે દહાડે જતી ના વિચ્છેદ.
ગણુધર મહારાજે તેથી પહેલાં આચારાંગ સ્થાપન કર્યું.