________________
ખાવીસમુ]
સ્થાનાંગસૂત્ર
૩૦૧
અંદરનું' અશુદ્ધ હોય પણ બહાર શુદ્ધ હોય એ આરાધક છે. ખડાર સારૂં છે પણ અંદરનું' માલમ પડયું' નથી તે એ આરાધક છે. જે મનુષ્ય માયા મમતામાં મૂંઝાયા તેને ત્યાગ કરતાં આકરૂં પડે, જેની પરિણતિ સુધરી છે તે કેમ ન છેડે? કુદેવના લક્ષણ તરીકે હથિયાર, શ્રી ને માળા ગણી શકીશુ. અંદર હોય તેની વાત. બહુારનાની વાત શી ? ઝાડ નવપલ્લં હોય તે માનવું કે દર અગ્નિ નથી. કુદેવ, ગુરૂ ને દુધનાં લક્ષણા બાંધ્યાં તે વિચારીશું. શાસને સદ્ આચારથી કહ્યુ. ગણધરીએ દ્વાદશાંગી ગૂંથતાં આચારાંગને જ પ્રથમ સ્થાન આપ્યું, આચાર એ તે જૈન શાસનની મુદ્રા
ભાષની પરિણતિ ઉત્પન્ન થઈ કોને ગણીએ? ભાત્ર થાય તેને, પણિામ ચક્ખાને અર્થ એ કે આ બધુ છેટુ એવી બુદ્ધિ થાય. છે।ડવાની બુદ્ધિ થઇ તે પરિણામ ચાકખા, જેને સયેાગ ભય ક્રર લાગે તે ખીજો મનાવવા આવે તે કહે: આ ન હોય. શિવકુમારનું ઉદાહરણુ
શિવકુમાર કેવી પણિતિએ ત્યાગમાં રહ્યો છે ! રાજાના કહેવાથી શ્રાવક આળ્યે છે. વિનયની સ્થિતિ ચઢતી કરીને વાત કહી. દ્રવ્ય ખરાબ છે, ભાવ સારા છે. તેના ભાવમાં સંસારના ભડકા ઊઠેલે છે. ભાવમાં હાય તેમાં ભવની કિંમત કરવાની નથી, શિવકુમાર એટલે બધા ત્યાગી હતા કે ભાત્રની સ્થિતિમાં તેને થયું. આ શુ?
।
જેને ભાવ-પશૃિતિ હોય તેને દ્રવ્યથી પણ ન છૂટયું તેથી ભડકા થાય, પહેલાં ભાવ જાણવાને માટે. ભાવ લાવવા મારું, ટકાવવા માટે ખાચારની જરૂર. ખાચારને આધારે તીર્થ જૈન