________________
૨૯૨
[વ્યાખ્યાન
સ્થાનાંગસૂત્ર વિચારમાં સ્થિત માય પછી ઠાણાંગ અને પછી મહાવ્રત. દ્રવ્ય-દુઃખ દૂર કરવા માટે શાસન સ્થાપવાની જરૂરિયાત
જીવનું ખાદ્ય હિત નહિ તપાસે અને બાહ્ય અહિત ન છેડા, તેા અભ્યતર હિત સ` શકે નહિ. જ્ઞાન, દર્શન ને ચારિત્ર મેળવી તેવું શા માટે? કખ ધનથી છૂટવા, કર્મ બંધન હોય તે શું નુકશાન ? દ્રવ્ય-દુ:ખે દુ:ખિયા થાય. સંસારમાં રખડનારા થાય. જિનેશ્વર મહારાજે આ તીર્થ સ્થાપ્યું છે, શાસન પ્રવર્તાવ્યુ છે તે સીધાં દ્રવ્ય-દુઃખ ટાળવાં માટે. જગતને દુઃખી થતું દેખ્યુ, દુ:ખમાં કેઈ શરણુ નહિ. તે તીવ્રતર દુ:ખી થતું દેખ્યુ ત્યારે શાસન પ્રવર્તાવ્યું. જેને નાક, કાન નથી, તેને નથવાળી શા કામની ? તેમ જો જન્મ, જરા ને રાગ વગેરે ઉપર તત્ત્વ ન હેાય, તેના દ્રવ્ય-પ્રાણેાના નાશ ઉપર તત્ત્વ ન હેાય તે શાસન સ્થાપવાની જરૂર ન હતી. દ્રવ્ય-દુઃખ એટલે જન્મ, જરા ને મરણનું દુઃખ. તી કરને અ ંગે દ્રવ્ય-દુઃખ ટળવાને અંગે મહિમા ગણાવવામાં આવ્યેા. દ્રવ્ય-દુ:ખા તરફ ખેદરકારી હાય, તે પછી જિનેશ્વરને શાસન જરૂર નથી.
સ્થાપવાની
‘પ્રાણુ' શબ્દ રાખવાનું કારણ
પાંચે મહાનતામાં પહેલુ મહાવ્રત હોય તે તે પ્રાણાતિપાતનુ' વિરમણુ છે. ‘પ્રાણાતિપાત’ કેમ રાખ્યું ? દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણ તરીકે પ્રાણુના વિભાગ કરી ગયા. પ્રાયશ્ચિત્ત-શુદ્ધિ પ્રાણ ઉપર આધાર રાખે છે. જીવ કેઇ દિવસ મરતા નથી. તેનાથી વિરમવાનુ' હાય નહિ તેથી ‘પ્રાણ’ શબ્દ રાખ્યા.
અતિપાત કરતાં ‘વધ' શબ્દ શું ખાટા હતા ? અતિવાતમાં