________________
બાવીસમું]
સ્થાનાંગસૂત્ર કરે પણ અંદરથી છે કે નહિ? ભાવ ચારિત્રને બધા માનવા તૈયાર છે પણ કયારે માને? સંભવની વ્યાખ્યાએ કરીને, પણ તે સિવાય માનવા તૈયાર નથી. બરાબર શેર શેરના હિસાબને હાય, રતિભરને ફરક ન હોય, માત્ર સંભવ, પણ તે સંભવ ધારીને તેલવામાં મેલીએ તે કોઈ ભરોસે ન રાખે છાપ વગરના કાટલાં બરાબર છે એમ કેટલા માનશે? વ્યવહારમાં તે છાપવાળાને જ લાવીશું. જેને ભાવ-ચારિત્ર ને ભાવ-ત્યાગ હેય તેને મિક્ષ થાય છે. દ્રવ્યથી ત્યાગ છે, જેને દ્રવ્યથી પણ લિંગ છે ને જેને દ્રવ્યથી ક્રિયાકાંડરૂપ ચારિત્ર છે તેને માનવાના. શાથી?' છાપ પડયાથી. દ્રવ્ય ત્યાગને અંગે જ ! વ્યવહાર, જેની પાસે સ્ત્રી, હથિયાર કે માળા એ ત્રણે હોય તેને “દેવ માનીશું નહિ. ભાવ-પરિણતિમાં જાએ તે આ કથન છે. પૃથ્વી ચંદ્ર સરખાયે સ્ત્રીના હાથમાં હાથ મેળવ્યું છે. ભાવ ચઢી ગમે તે પામી ગયા. દ્રવ્ય છે. જેના શાસનની મજબૂતી એ છે કે હથિયાર હેય, ભલે અંદરથી હૃદય ચોકખું હોય તે પણ તેવાને દેવ માનવા તૈયાર નથી દ્રવ્ય-આચાર જ ઉપર મહત્તા. જે દ્રવ્ય-આચાર ઉપર મત્તા ન હોય તે અહીં ભાવના ભેગે દ્રવ્ય-ત્યાગને ચિહ્ન તરીકે રાખે. કેવળજ્ઞાનની પરિણતિ થઈ હેય પણ હથિયારવાળે હેય તે “દેવ નહિ. બહાર સ્ત્રીને ત્યાગ નથી પણ કેવળજ્ઞાનની પરિણતિ થઈ હોય તે પણ દેવ નથી. બહારને વ્યવહાર નથી. કેવલી થયા એટલે સંપૂર્ણ ગુણ છે. બાહા વ્યવહાર ન હોય તે સંપૂર્ણ ગુણ આદરવા લાયક નહિ; ભલે એના આત્માને એ ફાયદે કરે.