________________
૨૯૪
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન
જ્ઞાન આ શરીરને લીધે છે. આત્માની જડ જ્ઞાન છે, પણુ જ્ઞાનની જડ સ*સારીને અંગે. કેવળ શરીર ને ઇંદ્રિયા છે. જેણે શરીર ને ઇંદ્રિયના નાશ કર્યો તેને આત્માના સર્વસ્વનેા નાશ કર્યા. મનુષ્યને અંગે મરણ એ સમ્યકત્વને વિઘાતક. શરીરને નાશ કર્યાં તેણે સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્રના નાશ કરેલા છે. ભાવ–પ્રાણની રક્ષા કરવાની ઇચ્છા હોય તેણે દ્રવ્ય-પ્રાણની રક્ષા કરવાની જરૂર છે. ભાવ-પ્રાણના આધાર દ્રવ્ય-પ્રાણ છે. મારનારે જ્ઞાન, દર્શન ને ચારિત્ર આત્માનું સ્વરૂપ તેનેા નાશ કર્યાં. પુણ્યનુ ઝાડ ફેન્કે ફૂલ્યું હતું. આખું ઝાડ ઉખેડી નાખ્યું. આત્મા વધીને ટોચે ચઢવા હતા. મેરૂ પર્વતના ઉપર ચઢેલાને ધક્કો મારવા એને અંશે ? જુલમની બાકી નિહ. આ જીવ અણુસમજી અવસ્થામાં ગર્ભમાં આવ્યેા હતેા તે ચઢયા એણે સમ્યગ્દર્શન, જ્ઞાન ને ચારિત્ર મેળવ્યાં. તેના દ્રવ્ય-પ્રાણના નાશ થયે ત્યારે બધાંને ચૂર થઇ ગયા. જીવની હિંસા એ મેટુ નુકશાન છે. દ્રવ્ય-પ્રાણના નાશ થતાં ભાવ-પ્રાણાના નાશ થાય છે. જીવની હિંસા એ મેટામાં મેટું પાપ છે. પુણ્યનુ ઝાડ નાશ પામ્યું. પ્રાણના પ્રહાર કર્યો છે. દીવા એલવીએ એટલે અજવાળુ આપે।આપ હાલી જાય છે. તેમ પ્રાણના નાશ કરવાથી પુણ્યરૂપી વૃક્ષ નાશ થાય છે.
‘વિરમવું’ એટલે શુ? છૂટા પડવું. આખા સંઘની આબરૂ લીધી. જેલમાંથી કયારે છૂટયા ? એમ પૂછાય એટલે આબરૂ લીધી. તમે હિંસાથી પાછા હઠવાનું કહેા છે એટલે ચાક્કસ થયું કે હિંસામાં પેઠેલા હતા. સ ંધને હિંસાખાર' કહેા છે ! સહિંસાથી વિરમાવા છે તેથી સ સર્વ પ્રકારે હિંસા કરનારા હતા એમ તમે સાબિત કર્યું. હવે ચેરી ન કરીશ