________________
એકવીસમું
સ્થાનાંગસૂત્ર
૨૯૩ અતિપાતઃ એ “દનું' ધાતુનું રૂપાંતર છે અને દુર' એ “વિઘાંસા' એટલે હણવાની ઈચ્છામાં ધાતુ છે. “પાત સામાન્ય પડવામાં છે. સ્વપણું ચાલ્યું ન ગયું, નીચે પડ. ઊર્વને વિયેગ કરી, અધઃના સંગ માટે વપરાય. સ્વતંત્ર “પાત” શબ્દ એકલા અધઃપતનમાં જાય. “અતિપાતન એટલે “ના” જે જીવની હિંસા કરી હોય તે જીવે પર્યાપ્તિ-નામકર્મ બાંધ્યું હોય તેને અંગે ઈદ્રિય-પર્યાપ્તિ થઈ અને શ્વાસ લેવાની તાકાત આવી. પુણ્યનું વૃક્ષ ઊગી ગયું. એને જેણે મારી નાખે તેણે એ કાપી નાખ્યું. પર્યાપ્તિ-નામકર્મને પુણ્યમાં લઈએ છીએ. ખેડુતને ક તિક મહિને થયે હેય તે વખતે તીડ પડે શું થાય? આ બિચારે પહેલા ભવનું બાંધેલું. પુણ્યના ઉદયને લીધે બધી પર્યાપ્તિ મળી ગઈ છે. અત્યારે પુણ્ય ભગવતે કલેલ કરે છે. પુણ્યનું ઝાડ ફળીને તૈયાર થયું છે. ફળ ભેળવાય તે વખતે સાફ પુણ્યનું ઝાડ જડમૂળથી ઉખેડી નાખ્યું. કણબી ઘેરે હશે તે ખાશે ખરે, પણ તીડે સત્યાનાશ કાઢી નાંખ્યું. ભાવ-પ્રાણેને આધાર દ્રવ્ય-પ્રાણુ
હિંસામાં કેમ લાગે છે? “અતિપાત શી ચીજ છે? ઝાડ ઊભું હોય તેને પાડી નાખે. તેમ પુણ્ય પ્રકૃતિ જેને મળેલી તેનું પડવું. પ્રાણુના અતિપાતન કરાતાં પુણ્યનાં ફળનું અતિપાતન થાય. સ્પર્શન-ઈદ્રિયને ક્ષયે પશમાં આત્માની જડ જ્ઞાન. જ્ઞાનની જડ શરીર ને ઇંદ્રિયે એ સિવાય આપણી પાસે જ્ઞાન નથી. આપણે શરીરને આધારે રહેવાવાળા છીએ. ખેડુતને ખેતી ઉપર જીવન છે. સર્વ તે અનંત જ્ઞાનમયે હેય છે. આ ખેડુત તે આની ઉપર જીવે છે. સ્પર્શ વગેરે પાંચ પ્રકારનાં