________________
અઢારમું] સ્થાનાંગસૂત્ર
૨૪૭ સારા નઠારા કોને ગણવા? જ્ઞાન-થિયારરૂપ સારાના હાથમાં આવે તે સદગતિ સાધે નડારાના હાથમાં આવે તો દુર્ગતિ સાધે. જે સદાચારને સખી તે મારે જે દુરાચરને સખી તે નઠારા' સદાચારનો દસ્ત સદાચારને ક્ષણભર ન છોડે.
જ્ઞાનનું પ્રજન સદાચાર
કપ ને અપને પૂરેપૂરો કેળવાયેલ હોય તે કપને કઈ દિવસ ખરાબ ગણે નડિ. પાંચે આચારરૂપી પાંચ સ્થાનોમાં સ્થિર. સયમતપસ્યા કરી ભરપૂર હોય, આ હોય અને ગીતાર્થ હોય તેના વચનને અંગે નિર્વકપણે ‘તત્તિ' આ સમાચારી. જેન શાસન જ્ઞાન-સ્વતંત્ર જ્ઞાન તરીકે સાધ્ય માનતું નથી. સદાચારને માટે એને માને છે. જ્ઞાનનું પ્રોજન સદાચાર આંખ દેખવાનું કામ કરે. દેખવાના મુદ્દાએ કામ કરે નહિ. ઈષ્ટ હોય તે દેખવું, અનિષ્ટ હોય તે ન દેખવું. જ્ઞાન એ જે તત્વ હોય તે પડી થયેલી મહેર દેવામાં આવી, જ્ઞાન થયું છે, ઉંચકે નહિ, મુંજા માં નાખે નહિ. શું કહે ? અજ્ઞાની. દેખું કામનું શું ? ને દેખ્યું તે તારી ફરજ હતી, તે તારે લેવી હતી. સાપ દેખ્યો. સાપ છે, જ્ઞાન થયું ખસે છે. શું કરવા? જ્ઞાન ઈટ પ્રાપ્તિના સાધન સંપડાવવાં અને અનિષ્ટ પ્રાપ્તિના સાધનો દૂર કરવા તરીકે ઉપયેગી છે. તેમ જ્ઞાન એ કોઈ પણ અંગે ઉપગી હે તો ઈટની પ્રાપિન અને અનિષ્ટ દૂર કરવામાં.