________________
એગણીસમું ]
સ્થાનાંગસૂત્ર
૨૬૫
નરી ગતિ પામે. રેલ્વે આટલે! બધેા ભાર લઈને ચાલે છે. સંચાની સેય આટલી હોય છે. ચલાયમાનની સાથે વાયુનુ ઉત્થાન છે. વાયુ ખીજાને ચલાયમાન કર્યા વિના રહે નહિ. જીવાતિપાત રાખે। તે પડિલેહણ, પ્રમાનને દેશવટો દેવા પડે. ઉત્સ, અપવાદને અંગે વિચાર કરીએ. જીવને હિસાબે ત્રસ સ્થાવર સરખા છે. પ્રાણના હિસાખ સરખા નથી. અહીં જીવને હિસાબ નથી. તેથી પ્રાણાતિપાતવિરમણુ રાખ્યું,
શકા—પ્રાણને હિસાબ રાખ્યા તે જુલમ થઈ ગયે. આખા જગતની હત્યા એક બાજુ અને વાટકી જેટલા પ્રાણીની વિરાધના એક બાજુ. પ્રાણના હિસાન્ન રાખશો તેા વાટકી કાચુ' પાણી પીધું તેનું પાપ લાગે તેના કરતાં બધાં મનુષ્યાને મારી નાખે તે આછું પાપ લાગે ? ‘પ્રાણાતિપાતવિરમ' શબ્દ ખેલી ગયા. સમાધાન—અહીં ક્ષયેાપશમને લીધે પ્રાણાતિપાતવિરમણુ છે. જ્ઞાનના ક્ષયે પશમમાં આવે. અનંતા એકેન્દ્રિય ભેગા થાય તા રસને જાણવાની તાકાત નથી. અનતા રસનાવાળા એકઠા થયા હોય તે ગંધ જાણવાની તાકાત ન આવે, દ્રષ્યપ્રાણમાં નડ઼િ રહેતાં ભાવપ્રાણમાં આવશે ત્યારે પ્રાણાતિપાતવિરમણુ કેમ રાખ્યુ તે ખ્યાલમાં આવશે
સુનિ હત્યામાં અનતુ વેર
ઋષિહત્યા કરનારાને અનતા વેર. એક વિકલ્પ. એક १ (अ) पुरिसे णं भते । इसि हणमाणे किं इसि हणइ ने इसि દારૂ ? ગાયમાં ! રૂવિ ળરૂ નેવિ ઢળરૂ, તે વેળટ્ટાં મતે ! एवं वच्च जाव नोइसिपि हणइ ? गोयमा ! तस्स णं एवं भवइ एवं खलु अई एगं इसि इणःमि से णं एगं इसि हणमाणे अगते जीवे
.