________________
વસમું] સ્થાનાંગસૂત્ર
૨૭૩ માં. માતરને જમ, નિશાળને બંદીખાનું માનતે હતા તેને રસ લાગ્યા પછી એ ને એ જ રમત ઝેર જેવી લાગે. ભમરડે, લખોટી સંઘરી રાખી હોય તે બતાવે તે ચીઢાય છે. ઈન્ટ સ્પર્શ, રસ, રૂ૫, ગંધ, શબ્દ જ્યારે ઝેર જેવા લાગે ત્યારે તેના સામું જેતે નથી. મેહુ ઉંદરની દૂક જેવો છે. ફૂંક ન મારે તે બીજી વખત કરડવા ન પામે. ફૂંક મારે તેથી વેદના ડબાઈ જાય છે. મનુષ્યને જાગવા દેતી નથી. તેમ ઈષ્ટ વિષયે સ્પર્શ વગેરે જાગવા દેતા નથી. મેહરાજાએ ઈષ્ટ સ્પર્શ વગેરે ન રાખ્યા હેત તે આ જીવ રખડત નહિ. અનિષ્ટમાં રહેવાવાળે હેત તે સંસારમાં રાચવાનાચવાવાળો થાત નહિ. મધનું મીઠાપણું એ જ આટલી બધી પીડા ભગવાવે છે. ઈષ્ટ વિષયે જગતને ફસાવનાર છે. એ ન મળ્યા હતા તે કળકળતું ન રહેત. ઈષ્ટ વિષય મળ્યા તેથી શાંતિ થાય.
એકલા કૅઝર્વટિવ (Conservative) આવતા હોય તે રાજ્યની જડ ઊંડી થાત નહિ લિબરલ (liberal)જ પ્રજાનું સત્યાનાશ કાઢે છે- જરારા આપે છે ઈષ્ટ સ્પર્શ વગેરે દેખાવના સુંદર લિબરલ તરફ દેરાઈએ. તે દરવાને લીધે ફસાયા છીએ. ઉપનય એટલા પૂરતે કે એ ફસાવાનું કારણ શાસ્ત્રકાર ઈષ્ટ સ્પર્શ વગેરે સાતવેદનીયનાં કારણે-સાધનના પચ્ચકખાણુ કરવાની ફરજ પાડે છે અનિષ્ટ રૂપ વગેરેની ફરજ પાડતા નથી. જેમ અનાજના બદલે માંસની છૂટી રાખીને અનાજ બંધ કરે તે નહિ, પણ માંસના બ ધનાં પચ્ચકખાણ હેય. જેમ સ્વસ્ત્રી બંધ ને પરસ્ત્રી છૂટી ન હોય પણ પરસ્ત્રી બંધ હેય. જેમ આખો દિવસ ખાવાનાં પચ્ચખાણ નહિ પણ આ દિવસ