________________
૨૭૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નિશાળમાં ભણવાનું, નીકળે એટલે રમવાનું મન થાય. કરે રજામાં રાજી. ભણવાની કિમત તેને કેટલી? પણ છેકરને હજી ભણવા તરફ પૂરું લક્ષ નથી તેથી ભણવામાં રાજી નથી.
તેમ આ જીવ દહેરા ઉપાશ્રયમાં રહે ત્યાં સુધી બંધનીમાં બહાર નીકળે તે શું થયું? સામાયિક પ્રતિક્રમણમાં અર્ધા કલાક વધારે ગમે તે ઊંચે નીચે થાય છે. જેમ છોકરાને અર્ધો કલાક વધારે બેસાડે તે છેકરાને કાંઈને કાંઈ થાય છે. કીડીઓ ચઢે છે, રૂએ છે, માસ્તરે પાઠ તૈયાર કરવાના મુદ્દાઓ બેસાડ્યો, તેમ સામાયિકમાં વધારે વખત જાય, પ્રતિકમણમાં શાંતિ ધીમેથી બેલે તે “હું” થાય છે. જો આમ થાય તે જાણવું કે ધૂળિયા નિશાળિયા છીએ. ભણવાને રસ લાગે ત્યાં ચોટલી બાંધી રાતના બે વાગ્યા સુધી વાંચે છે. માબાપ ટાંગાટેળી કરીને નિશાળે મૂતા હતા ત્યારે કીડીઓ ચઢતી હતી તેને તે કરે અત્યારે ચોટલી બાંધે છે. ચમત્કારી પરિવર્તન | નાના બચ્ચાને રમતમાં રસ હતો તે વખતે એને નિશાળ બધીખાનું લાગતું હતું, માસ્તર જમ જે લાગતું હતું, અને માસ્તરને ઊડા ભણાવવામાં બહાદુરી ગણાવતા તે. પણ એ છેક શિક્ષણના રસમાં આવ્યું ત્યારે બે વાગ્યા સુધી રોટલી બાંધીને ચેટ લગાવે છે. અનાદિ કાળથી જીવ હતે. ચાહે તે એકેદ્રિય, ચાહે તો દેવતાની ગતિમાં ફર્યો, ઈષ્ટ રસ, રૂપ વગેરે મળવાં જોઈએ. એણે સુખ સાધ્ય ગણ્યું- દુઃખ દૂર કરવાનું સાધ્ય માન્યું. હવે એ પલટો ખાય છે ત્યાં દશા પલટી જાય છે. ઈષ્ટ રસ, રૂપ વગેરેને એ ફાંસીએ ગણે છે. અનાદિ કાળથી જેની વાહ લાગે તેને “ફાંસી” ગણવા