________________
૨૮૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આચાર એ પહેલા ધર્મ. જ્ઞાન એ આચારને અંગે ઉપયેગી. કાર્ટ (Court)ને કામ વકીલ પાસેથી કાયદાનું લેવાનુ, પણ એટલુ કામ લેવામાં પહેલાં વફાદારીના સેગન. ચાલચલગતમાં કાઇ કેસ( case )માં આવી પડે તે રજા દેવાય. ચાલચલગત ઉપર કાર્ટને આધાર રાખવા પડે છે. સ્કૂલ (School)ના માસ્તર (Master)ને ભણાવવાનુ કામ છે, છતાં ચાલચલગત સાથે સંબ ંધ, મુનિમ રાખેા છે; નામુ લખાવવું છે. હુશિયારી સાથે પ્રમાણિકતા દેખવી પડે. ચાલાકીની સાથે ચાક્ક્ખાઇ દેખવી છે. સ્કૂલ ને કાલેજ ( College)માં શિક્ષણની સાથે શિસ્ત દેખવાં છે. વકીલાતની વફાદારી દેખવી છે, તેા જ્ઞાન દેવાની સાથે આચાર દેખવા પડે તેમાં નવાઈ શી ? અહી આચારની દેરી સાંપવી છે. આચાર્ય જે કહે તેને આપણે કરી દેવું. કારણને જાણવાવાળા આચાર્ય કદાચ કહે કે ધોળેા કાગડા તે તેના વચનને ફૂટ નિહ ગણે. સમજણ ન પડે તે એકાંતમાં કારણ પૂછે. ખુલાસા કવાની છૂટ, પણ કરવાનુ તાત્તિ. જેના વચન ઉપર વિચાર કર્યા વિના હૃત્તિ કરવાની ફરજ નખાય તે મનુષ્ય કેવા હાવા જોઇએ ?
એ સાગનની આવશ્યકતા
ગીતા પણુ' અને ધર્મદેશકપશુ જ્ઞાન માત્રને અંગે ન શખ્યુ. આચાર્ અને જ્ઞાન, આચાર સિવાય નહિ. આચારને અંગે વિચાર કરીએ. જેમ રાજ્યમાં નોકર સારા અધિકાર ઉપર રાખવામાં આવે તે શહેનશાહને શહેનશાહતને વફાદારી રહેવાની પ્રતિજ્ઞા લેવડાવાય. આયર્લેન્ડ અને ઈંગ્લંડની તકરાર આ ઉપર જ. ઈંગ્સ ડવાળા સેગન લેવડાવવા માંગે; પેલા કહેઃ નહિ. અમને શહેનશાહત ઉપર ભરેસે નથી.