________________
૨૭૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
હાય તેણે સમ્યક્ત્વ તરફ પહેલી પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ઘીની પ્રવૃત્તિવાળાએ દહીં તરફ ધ્યાન રાખવું, પણ એ દૂધવાળા તરફ ધ્યાન ન રાખે તે? મેાક્ષની ઈચ્છા શખવાવાળાએ સમ્યકૃત્વ તરફ ધ્યાન રાખવાનુ છે પણ સમ્યક્ત્વવાળાએ ગ્રંથિભેદ તરફ્ ધ્યાન રાખવાનુ છે. કારણકે ગ્રંથિભેદ થયા સિવાય સમ્યક્ત્વ થવાનું નથી.
ઉધમની જરૂરિયાત
ગ્રંથિભેદ કહેવા કને? વસ્તુ બનાવવી હોય તે પહેલાં પ્યાલ લેવે। જોઇએ. કાઈક ભાગ્યશાળીને ખ્યાલ વિના પણ ખની જાય. જંગલમાં ભૂલા પડેલામાં અજાણ્યા છતાં કેાઈકને માગે આવી જવાનું થાય. ગ્રંથિભેદને જાણે નહિ પણ નિસ-સમ્યકવ થાય. તે તે કાઇક જંગલમાં ભૂવે પડેલે માળે આવે તથા જાણવા, પણ જે નિસગ-સમ્યકત્વ સહેજે થઈ જતું હોત તો ઉદ્યમ કરવાની જરૂર રહેત નહિ. દુનિયામાં પણ જાણીતને જોડે લેવાની મુસાફરીમાં જરૂર પડે છે. કાલચક્રની અપેક્ષાએ કેટલાક નિસ-સમ્યક્ત્વવાળા ગણાય પણ સામાન્ય રીતે કાઇક ગણાય છે માટે કરવાની ઈચ્છાવાળાએ ઉદ્યમ કરવા જરૂરી. ગ્રંથિનુ સ્વરૂપ
ગ્રંથિભેદ કરવાની ઇચ્છા કેાને હોય ? ગ્રંથિ નથી જાણી ત્યાં શું થાય ? ગ્રંથિ પહેલાં સમજવી જોઇએ કે ગ્રંથિ શી ચીજ છે. શાસ્ત્રકારે કહ્યું છે: “દુર્ભે રાગદ્વેષનું પરિણામ તે જ ‘ગ્રંથિ’. કર્કશ રૂઢ એવી ગાંઠ તે ‘ય.' કર્મથી થયેલ
१ गंठिति सुदुब्भेओ कक्कूम्बडवण रूढ गूढगंठिन । जीवरून करनનળિયો પળરાટે સળિામા !! (વિ॰ આ૦ ]]> ૧૨૬૦)