________________
૨૬૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિચારે. આંધળે દેખે નહિ; એની પ્રવૃત્તિ સાધ્ય વગરની હોય. પાંગળ દેખે, પણ પ્રવૃત્તિ કરવાની નથી. બન્ને લાઈમાંથી બચી શકે નહિ. સ્થળાંતરે જઈ શકે નહિ તે દેખ્યાનું ફળ શું? જ્ઞાન તે થયું છે ને ? જેમ આગનું દેખવું એ બચાવ કરનાર ન હેવાથી વ્યર્થ જાય છે. દુનિયાદારીમાં છોકરાને અંગે, આગને અંગે થયેલું જ્ઞાન, જ્ઞાન જ્ઞાનરૂપે ફળદાયી નથી એ જઈ શક્યા. જે આંખે ન હોય તે દાવાનળમાંથી બચી શકવાને નહિ. ઊલટો એવા ખાડામાં જઈ પડે કે મોડો મરતે હોય તો વહેલે મરે. ક્રિયારૂપે જ્ઞાનની ઉપગિતા
- જ્ઞાન છે ઉપગી, પણ તે ઉપયોગી જ્ઞાનરૂપે નહિ. ત્યારે જ્ઞાન કયા રૂપે ઉપયોગી? જ્ઞાન એ ક્રિયાના સાધનરૂપે ઉપયોગી છે. અ૫ જ્ઞાન પણ જે ક્રિયાની સિદ્ધિ કરનાર થયું છે તે ઉપયેગી. મોટું જ્ઞાન જે ક્રિયાની સિદ્ધિ કરનાર ન થયું તે તે નકામું. જેને પાપથી બચવાનું કાર્ય કરી લીધું, તે એટલું જ માત્ર જ્ઞાન ધરાવે કે પાપથી બચવું, વધારે નહિ તે એટલું જ્ઞાન ધરાવનારો જે પાપથી બચી શકે તે તેને માટે બધાં ગુણઠાણાં ખુલાં. પાપના જ પરિવારની આવશ્યકતા
બારમાં ગુણઠાણાને છેડે અને તેમાં ગુણઠાણની શરૂઆતમાં કેવળજ્ઞાન થવાનું પણ તેના પહેલાં સમયે આડપ્રવચનમાતાનું જ્ઞાન હોય છે. બારમા ગુણઠાણાને છેડે આટલું જ્ઞાન હેય. ઉત્તરાધ્યયનના એ (ાવવામાયા મ = ૪) નામના અધ્યયનનું જ્ઞાન લેવું નહિ. જ્ઞાન નડતું નથી પણ પ્રકરણ નડે છે. જઘન્યનું પ્રકરણ લેવાનું હોવાથી એ ઉત્તર