________________
ઓગણીસમું] સ્થાનાંગસૂત્ર
૨૭૯ પડયું. ગુરુની બલિહારી ગુરુ કરતાં ગેવિંદને વધારે ગણ્યા. ગોવિંદને બતાવ્યા તેથી ગુરુની બલિહારી તે પછી ગોવિંદની કેટલી? ગુરુની બલિડારી શાને અગે છે? ગેવિંદને દેખાડવાને અંગે. તેમ જ્ઞાન પહેલે નંબરે. શાને અંગે? દયાનું સાધન બને તેને અંગે. આ વાત વિચારીશું ત્યારે આખું પ્રકરણ બંધ બેસશે. કેમ બેસું કે જેથી પાપ કર્મ ન બંધાય અને કટુક ફળ ન લાગે. જ્ઞાન આદરવા લાયક જરૂર. શ્રેષ્ઠ, ઉત્તમ જ્ઞાનની પહેલે નંબરે જરૂર. જ્ઞાનની જ્ઞાન તરીકે જરૂર નહિ. ક્રિયાના સાધન તરીકે, આશ્રવથી બચાવે, નિર્જરાને નિશ્ચિત કરે તેને અંગે એની ઉપગિતા છે. પચ્ચખાણ પ્રાણુના વ્યપરોપણનાં,
નહિ કે પ્રમત્તયેગનાં ગણધરે બાર અંગમાં આચારને જણાવનાર આચારાંગની પહેલી રચના કરી. જ્ઞાન એ ક્રિયાના સાધન તરીકે છે. આચારાંગ પછી આચારમાં વધેલે વિચાર પલટો ખાય. જે વળી પડે તે માથું ફેડે. મેલેથી પડે તે માણસ મરે. તેમ આચારમાં ચઢેલે વિચારને પલટે ખાય તે વધારે નુકસાન કરે. આચારમાં ચઢેલાઓએ વિચારમાં મજબૂત થવું જોઈએ તેથી સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી. શંકા–પછી ઠાણાજીમાં આવ્યા ત્યાં તેના પાંચમા અધ્યયનમાં હિસા ને વધ શબ્દ છેડ્યા, ને પ્રાણાતિપાત કયાંથી પકડ? સમાધાનડિસામાં પ્રમોગ અને પ્રાણુવ્યપર પણ બનેના પચ્ચકખાણ થાય. બંનેનાં પચ્ચકખાણ પાલવે તેમ નથી; પાલવાં શકય પણ નથી. ચાહે તે કાળ હૈય, છદ્મસ્થ દશામાં હોય ત્યાં સુધી પ્રમત્ત, અપ્રમત્ત હીંચકે ખાવાના પ્રમત્ત ગુણઠાણને કાળ