________________
વસમું )
સ્થાનાંગસૂત્ર ધ્યયનનું જ્ઞાન નહિ. માત્ર અષ્ટપ્રવચનમાતા એટલા જ્ઞાનવાળે બધાં ગુણઠાણાં મેળવી શકે, જ્યારે ક્રિયા વગરને, પાપને નહિ વજનારો ત્રણ જ્ઞાનવાળો હોય તે પણ નકામે. મતિ, શ્રત, અવધિને ધારણ કરનાર હોય તે નકા. શાસનની રક્ષા કરે, શાંતિ કરે, શાસનની વેયાવચ્ચ (વૈયાવૃન્ય) અને સમાધિ આ બધું કરનાર હેય પણ એ હિસાબમાં નડિ. એને અગે કાઉસ્સગ કરીએ ત્યારે વંળવાિ ન બેલી શકીએ. સમ્યદષ્ટિ ત્રણ જ્ઞાનવાળા છે. શાસનની શાંતિ વગેરે કરનારા છે, પણ વાળારિબાઘ નથી. ત્રણ જ્ઞાનવાળા છતાં પાપના પરિહારવાળા નથી. જેનાથી પાપનો પરિડાર થાય તેવા અ૫ જ્ઞાનવાળે હોય તો તે શિરસા વંઘ છે. આ વાત ઉપાધ્યાયજીએ જણાવી. ગ્રથિભેદ વિના સમ્યકત્વને અભાવ
એક નિર્વાણપદ આત્માની રાગદ્વેષની, વિષય-કષાયની પ્રવૃત્તિમાં ન હાય, એક વાર એ વિચારાય તે કલ્યાણ થાય. ધિ પણ જ્ઞાનવાળાઓ આત્માને કાબૂમાં લઈ પાપથી નિવૃત્તિ કરી શકયા તે તે જ્ઞાનની કિંમત ઘણી છે. આત્માને રાગદ્વેષ, વિષય-કવાયની પ્રવૃત્તિથી દૂર રાખે તે કલ્યાણ થાય. ગ્રંથિભેદ કર્યા સિવાય કોઈ સમ્યકત્વ પામતું નથી, અને સમ્યકત્વ પામ્યા સિવાય કોઈ મે ક્ષે જઈ શકતું નથી. મેક્ષને માટે જેને ઈચ્છા
१ अप्पपि सुयमहीयं पयासयं होइ चरणजुतम्स । इकोपि जह पदवो
સવરાવું બસ થાણે (માત્ર નિ. ના ૧૨) २ निर्वा गपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, નિચા નાદિ મૂસા (જ્ઞાન: મ ો, ૨)