________________
ઓગણીસમું સ્થાનાંગસૂત્ર
૨પ૭ આવેલે તેને ધર્મ ન આપે તે હું ધર્મ પામેલે કામને શું ? સજજનેના ગુણે પ્રાપ્ત થયેલાના “સંસર્ગમાં આવીને સમદૃષ્ટિની પ્રશંસા ન કરે તે દોષ; પ્રશંસા ન કરે તે અનાચાર, ને પ્રાયશ્ચિત્તનું સ્થાન. રાજાને કેવી રીતે સમજાવો એ વિચારી પિતે નોકરને હુકમ કર્યો કે આમાંથી પાણી લઈ લેજે. ખરાબ ખાઈમાંથી પાણી લઈ લીધું. એ પાણીને રેતી, કલસામાંથી . ગાળી સ્વચ્છ કરી, વાસિત કર્યું. પણ તૈયાર થયું ત્યારે રાજાને જમવા બેલાબે. નોકરને કહી રાખેલું કે પેલું પાણી આપજે રાજા કહેઃ અરે પ્રધાન ! પાણી જેવી ચીજ તે તે મારાથી છાની રાખી? આ જે સ્થાનનું પાણી હોય તેમાંથી અમે ભરી લાવીએ તે ખૂટી જાય એમને?
પ્રધાન બેલ્યા-આપને આવેશ ન આવે તે કહું. જે ખાઈ આગળ ઘડે દેડાવીને આપ નાડા હતા તે આ પાણી. રાજા એકદમ ચમ! ન હોય એ પાણી! કયલાને ચાહે તેટલે ધેઈએ તે ખડી ન થાય.
પ્રધાને બધી પ્રક્રિયા બતાવી. આ પાણીને આ બધાં સાધન, એ સ સ્કાર કરતાં એલચી, લવિંગને જે રૂપે મેળવવા તે રૂપે મેળવે, ગંધ આવે તે રૂપે. એ તૈયાર કરેલું પાણી બતાવ્યું, ત્યાં કબૂલ કર્યું. કેલસ કાળે હોય છે. એમાંથી ગેળી કરે છે તે સફેદ. પરિણામનું પલટવું તે પુગલને સ્વભાવ. જ્યાં રાજાએ મહેનત દેખી ત્યારે રાજાએ પૂછયું રાજ આવી રીતે કરે છે? ના સાહેબ, આપને માટે જ કર્યું છે. બીજું પાણી લાવીને કર્યું હતું તે અપૂર્વ થાતને ? ના. આમાં એક કારણ છે. આપ એ ખાઈને પાણીને દેખીને દોડી ગયા ત્યારે આપને પુદગલને વિચાર ન આવ્યું. પુદગલના