________________
૨૬૦ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન ગણવા બેડા છો? ગણે તે જ્ઞાન થાત ને? નળી ગયાં હેત તે નળીઆનું જ્ઞાન થાત ને? ઉપયોગ શેનો? જ્ઞાન જ્ઞાનરૂપે લેવાતું હેત તે એને ઉપગ શે ? એ કેઈ દિવસ રહેતું નથી. સુખ શા માટે એ સવાલ થતું નથી. સુખ સુખરૂપે આદરવા લાયક છે; હેતુ તરીકે આદરવા લાયક છે. જ્ઞાન જ્ઞાનપણે લેવાતું નથી; હેતુ તરીકે એ લેવાય છે. જ્ઞાન, સાધન તરીકે, નહિ કે સાધ્ય તરીકે
નળીઆ ગણવાં તેને ફાયદે છે? જ્ઞાન સાધન તરીકે ગયું. તેનાથી દયા થાય છે માટે “જ્ઞાન” જ્ઞાનની કિંમત શાને લીધે? રાજાને ત્યાં જન્મેલા છોકરાની કિંમત રાજપુત્ર તરીકે છે, પુત્ર તરીકે નથી આશ્રવને છાંડવા અને સંવરને આદરવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાનનું જ્ઞાન પણે આધ્યપણું નથી. આચારને અંગે જ્ઞાનનું આરાધ્ય પણું છે. પ્રશમરતિમાં
જ્ઞાન ૪ વિત.” કહ્યું છે. હેમનું હેય, ઉપાદેયનું ઉપાદાન. તો સવા ધ્યાનમાં લઈશું ત્યારે સમજાશે કે પ્રથમ આચારનું ધ્યેયપણું છે. દશવૈકાલિકમાં શઐભવસૂરિજી “મં નાળ તો યા” એમ કહે છે, તે એટલા માટે કે જ્ઞાનમાં બે વાતઃ જાણે, પણ દયા નયે કરે. સંભવ વ્યભિચારને છે. જેણે દયા કરી તેને પાપ નથી, કટુક ફળ નથી. અર્થપત્તિથી આખે ઉપસંહાર થઈ ગયે. ઉપક્રમ કર્યો. કટક ફળના અભાવને લીધે પાપકર્મ ન થાય. તે પાપબંધ થાય તે કટુક ફળ થાય. ઉપસંહારની વખતે પાપફળ, કટુક ફળની વાત છેડી દીધી. જ્ઞાન, જ્ઞાન અને દયા બેને અંગે વ્યભિચાર છે તેથી તો રયા' કહેવું પડ્યું. દયાના થેયે જ્ઞાન આદરવાનું છે.