________________
ઓગણીસમું] સ્થાનાંગસૂત્ર
૨૬૧ આચારની દૃષ્ટિએ જ્ઞાનની સફળતા
જ્ઞાન આચારની દષ્ટિએ સફળ છે, માટે પહેલાં આચારની જરૂર છે. સુધર્માસ્વામીજીએ પહેલાં આચારાંગની રચના કરી; પછી આચારમાં પ્રવેલે પુરુષ મળવામાં મિનિટ અને જાળવવામાં અંદગી. એક લાખની ચીજ લઈને બજારમાં જાય, લાખની મિલ્કત હોય ને ચેક આખો લઈ આબે, પણ લાવ્યા પછી જાળવવામાં અંદગી જોઈએ. તેમ આચારાંગથી આચારની પ્રાપ્તિ કરાવી દીધી, છતાં જાળવવા માટે જીંદગીને પ્રયત્ન જોઇએ. તેને માટે સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી નાંખી તેથી મળેલે આચાર એ છે ન થાય, ખેસે નહિ. વિચારની વ્યવસ્થા કર્યા પછી ઠાણુગમાં પાંચ મહાવ્રત કહ્યાં. પ્રમત્ત ગ તરીકે પચ્ચખાણ નહિ
ઘણારૂવાલાનો વેરળ” ડિસામાં પ્રમત્ત યેગ, પ્રાણવ્યપરપણે હિંસા. પ્રમત્ત યોગની પ્રતિજ્ઞા કરવાની નથી હિસાથી વિરમવાનું ન બને, ડિસા વગેરેમાં પ્રમત્ત યોગ બધાને લાગે છે. સ્ત્રી–ગમનમાં લાગેલે નથી. શાસ્ત્રકારે મનાઈ કરી, તેથી પ્રમત્ત વેગ શાના લગાડે છે? પ્રમત્ત યોગ પદ ન લાવવું. તે ડિનમાં બે પ્રકાર છે; જૂડમાં બે પ્રકાર છે; અદત્તાદાનમાં બે પ્રકાર છે; અને મૂચ્છમાં બે પ્રકાર છે. આમ ચારમાં બે પ્રકાર. અહીં ચેથામાં વિશેષણને વ્યભિચાર નથી. પ્રમત્ત વેગ પાંચમાં લાગુ પડે છે તે એને એ નામથી કહી શકીએ નહિ. “મન” સ્પર્શ, ગંધ વગેરે જાણવામાં લાગુ. રસને મનને વિષય કહેતા નથી. મન બધામાં લાગુ પડે છે તે સાધારણ કારણ છે. પ્રમત્ત
ગ એ પાંચે પાપસ્થાનકોને અંગે સાધારણ કારણ છે, તેથી પ્રમત્ત એગ હિંસારૂપ છે એમ કહી શકીએ નહિ. પ્રમત્ત યોગ