________________
૨૦૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તરીકે પચ્ચક્ખાણ થતાં નથી. પ્રાણવ્યપરોપગુથી વિરમણે કહીએ છીએ. જીવના વધથી વિરમવાવાળાને જીવના વધ જ થતા નથી. કારણકે અનાદિ નિધન જીવ છે. તેથી નીપટ્ટાઓ વેમળ અસવિત. જો એમ કહીએ તે જીવને ‘અનિત્ય માનવા પડે. જીવ અને મરણની સમજ
જીવ કેણુ ? જીવન કરનારે. જેણે ક્રશ પ્રાણથી જીવન કર્યું છે, અને કરશે તે ‘જીવ.’જીવે છે તેનું નામ જીવ’ એલીએ છીએ. સમજ્યા હાય તો એમ કહીએ નહિ, જીવ્યે છે, જીવે છે, અને જીશે તે જીવ જીવે છે તે જીવ અમ તા નાસ્તિકને કબૂલ છે. નાસ્તિકને ઢળે પ્રાણુ માન્ય છે, માટે શાસ્ત્રકારોએ જે જીજ્યેા, જીવે છે અને જીવશે તે ‘જીવ એમ રાખ્યું. જીવન કરનારે જીવ. પ્રભુ એ જીવ ન રહ્યો, પ્રાણને ધારણ કરનારા તે ‘જીવ.’ વધ થશે તે પ્રાણને થશે. પ્રાણની સાથે વિયેળ તેનુ નામ ‘મરણું.' જીવને નાશ બન્યા નથી, બનશે નહિ અને અને નહિ. જીવથી વિરમણ ન કહ્યું તેથી પ્રાણાતિપાત વિરમણ કહ્યું. પ્રાણના અતિપાત સંભિવત છે.
દેવદત્ત છૂટા પડયા, યજ્ઞદત્ત છૂટા પડયે એમ કહી શકાય. એકલે છૂટા પડયે એમ ન કહી શકાય. વિયેગ છે. જીવ પ્રાણથી છૂટા પડયે, પ્રાણ જીવથી છૂટા પડયે તે કબૂલ. પ્રાણ અને જીવ બે એકરૂપે મળેલા હોવાથી છુટા પડવુ તેનું નામ ‘હિંસા,’
શકા—જીવ અને પ્રાગુના વિયેળનુ નામ ‘મરણ’ છે,
.
१ एगे जीवे एक:- केवलो जीवितवान् जीवति जीविष्यति चेति ગીત:-પ્રાધાનધમાં આમ) (ટાળા વૃ> o o )
}