________________
૨૫૬ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન સળગતે પૂળો ઘાલે છે. વગર સગાંસંબંધીએ મેકાણુ શાની માંડે છે? તારે ને પુદગલને સંબંધ કયે કે જેની ઉપર તું અરર ! અહેહે ! કરે છે. આ વાત મારા માલિકના ખ્યાલમાં આવી નથી, તે એની સેવામાં રહ્યો શા કામનો ? સહાધી રહ્યો હેય ને કોઈ રાજાને ધેલ મારી જાય તે સ ધી નોકરીમાં હાજર હોય ને પેલે ધેલ મારી જાય તે તેને ધિકકાર. હું પણ ધર્મ પામેલ છું ને પુદ્ગલનું સ્વરૂપ જાણે છું. એવાની તહેનાતમાં મેહરાજા રાજાને ધોલ મારી જાય તેથી મને શરમ આવે છે. “બાવના’ ચંદન છે, બાળ્યું કે ઘસ્યું તે યે સુગંધ આપે. સમક્તિના મોંઢામાં ચાહે તે સંપત્તિ કે વિપત્તિ હોય તે જેમ ચંદન કોઈ દિવસ દુર્ગધી વમે નહિ, તેમ આ જીવ પણ ચાહે તેવા ઈષ્ટ સંગમાં, અનિષ્ટ સંગમાં પિતાની સાચી સમજણને તજે નહિ. સ્થૂલભદ્રની પરીક્ષા
સ્થલભદ્ર બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં રહ્યા છે. પછી પહેલવહેલે મુનિ વેશ લે છે. રાજા પરીક્ષા શામાં લે છે? હાથી મરી ગયું છે. લેકેની નાસભાગ, પણ સાધુ સ્થિર. એમાં એની પરીક્ષા. સીધી લાઈને ચાલ્યા જાય છે, ત્યારે રાજાએ જાણ્યું કે સાધુ છે. સમ્યગદષ્ટિના વિચાર
હવે મૂળ વાત પર આવે-પ્રધાન કહે મારા સંસર્ગમાં
१राया भणइ-पेच्छह कवडत्तगेण गणियाघरं पविसइ, आगासतलग भो पेच्छइ, जहा मतकडेवरस्स जणो अवसरइ मुहाणि य ठावइ, सो भयवं તદેવ નારૂ I (ાવ. હારિક વૃ૦ ૬૧.