________________
વ્યાખ્યાન ૧૯
ધર્મની જડ
ગણધર મડારાજા શ્રીમાન સુધર્માસ્વામીજીએ ભવ્ય વેાના ઉપકારને માટે દ્વાદશાંગીની રચના કરતા થકા આચાર એ ધર્મની મૂળ જડ છે એમ કહ્યું. તીથપ્રવૃત્તિ એ પણ મહાવ્રતના ઉચ્ચારણને અંગે થયેલી હાઇને આચારની જડવાળી ગણાય. તીનુ ટકવું સાધુપણું હોય ત્યાં સુધી. અવકેશી જ્ઞાન કર્યું ?
જ્ઞાનને આદર જ્ઞાનના મુદ્દાથી કરાયેલે નથી. આદરવા લાયક વસ્તુને ખ્યાલ આવે તેથી તે આદરી શકાય, છાંડવા લાયકને છાંડી શકાય તે માટે જ્ઞાન છે. ત્રણ કરવા લાયકનું ગ્રહણ કરવું અને છાંડવા લાયક છાંડવુ એ ફળ જ્ઞાનનુ છે. જે જ્ઞાન થયા પછી આદરવા લાયકને આદરી ન શકયા, છાંડવા લાયકને છાંડી ન શકયા, તેા જેમ ઝાડને ફળ ન આવે તેને ‘અવકેશી’ કહે છે. તેમ તે જ્ઞાન પણ ‘અવકેશી’ કહેવાય.
જ્ઞાનની સાર્થકતા શાથી?
વાચકવ ઉમાસ્વાતિજીએ પ્રશમરતિમાં જણાવ્યું કે આ‘જ્ઞાનયોરું. વિાંત.” જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાન એ જ્ઞાનની અપેક્ષાએ આદરવાતુ હૈ!તું નથી વિરતિ થાય તા જ જ્ઞાન ગણવું. આદરવા લાયક આદરાય અને દાંડવા લાયક છડાય.
१ विनयफलं शुश्रूषा गुरुशुश्रूषा फलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिर्विरतिफलं चात्रवनिशेधः || ( प्रशमरति लो० ७२)
હ