________________
૨૫૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અને પ્રાણનું વ્યપર પણ. પ્રમત્તયોગના પચ્ચકખાણ નથી; પચ્ચક્ખાણ તે પ્રાણવ્યપરોપણનાં છે. હિંસાથી વિરતિ કહેવામાં પ્રત્યાખ્યાનીય, વિવેચનીય વસ્તુ છે. હિંસા ન રાખીએ ને વધ” શબ્દ રાખે હેત તે જીવનધથી વિરમું, કહેવામાં શી દશા થાત? સર્વથા મરણથી વિરમવાનું થાય. આંધળે, બહેરે કરવામાં કઈ પણ પ્રકારે પ્રતિજ્ઞાને વાંધ રહે નડિ. વધના વિવિધ ભેદે
શંકા-વધના ત્રણ ભેદ છે. (૧) જે પર્યાયમાં જે જીવ રહ્યો તે પર્યાયને નાશ કરે તે વધ” પાણી પહેલાં મજાના ઉછાળા નહિ હોય. પૂરી વાત થવા દે પછી બેલ. (૨) જે દુઃખ ઉત્પન્ન કરવું તેનું નામ “વધા નથી તે પર્યાયને નાશ કર્યો, નથી દુઃખની ઉત્પત્તિ કરી, એટલા માત્રથી વધુ સંપૂર્ણ થઈ ગયે એમ નહિ. (૩) પરિણામની કિલષ્ટતા કરવી. આ ત્રણેનું નામ “વધ’. પર્યાયને નાશ, દુઃખની ઉત્પત્તિ અને પરિણામની કિલષ્ટતા તે “વધ.” જિનેશ્વર મઠારાજે આ ત્રણનું નામ “વધ” કહેલું છે, તે વધ પ્રયત્નથી, ઉદ્યમ કરીને, સાવચેતી કરીને વર્જ જોઈએ માટે મે વેચે નીવવા મા કહી દે, પછી પારૂવાથ લંબાવો શું કામ? વર્જન આચાર પરત્વે, પ્રતિજ્ઞા પરત્વે નહિ
સમાધાન-વર્જવાની અપેક્ષાએ તે જણાવેલ વધ વર્જવાને છે પણ મડાગ્રતમાં પ્રાણાતિપાત વિરમણ રાખ્યું તેનું કારણ ધ્યાનમાં લે. વધ એ જગતમાં વર્જ અસંભવિત છે. અગિ, १. दुःखात्पतिर्मनः क्लेशः तत्पर्यायस्य च क्षयः । यस्याः स्यात् सा પ્રયત્નન, ક્ષિા દેવા વિચિત્તા 05 (હામિત્રીવહિંસારઝવચૂff)