________________
૨૪૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સંયમના માટે દયા છે
'પઢમં ના તો રયા છે જેનોમાં થોડાથી જ અજાયું હશે. એને ભાવાર્થ કયા રૂપે લીધે છે? કેઈની સાય, કોઇની ગઠડી. સેયની જાહેરખબર દેવી છે. ગઠડી ગળી જવી છે. જ્ઞાનને માટે આ વાકય કહ્યું જ નથી. સંયમ દયાને માટે આ વાકય કહ્યું છે. પહેલું ઝાડ પછી ફળ. પહેલાં સ્ત્રી પછી પુત્ર. ઝાડ ઉપર તત્વ નથી: ફળ ઉપર લોકોને તત્ત્વ છે. ફળની ઈચ્છા હોય તે ઝાડ વાવ પહેલી કરાતી વસ્તુ એ આગળના ફળને અંગે. દયા કરવા માંગે છે, દયા કરવી એ તારું કર્તવ્ય છે. દયા કર્મ બંધાવનાર નથી, બચાવનાર છે. આખું પ્રકરણ દયામય છે. જ્ઞાનનું પ્રકરણ નથી. ઉપક્રમ ને ઉપસંહાર જાણુને માટે
કેમ ચાલુ, કેમ બેસું? કેવી રીતે રહું કે પાપ કર્મ ન બંધાય? જયણાથી ચાલે, ઊભો રહે, બેસે, બોલે ને ખાય તે પાપકર્મ બાંધે નહિ. આખા પ્રકરણનો ઉપદ્દઘાત કયાં છે? જયણને ઉદેશીને પાપકર્મ ન બંધાય-આ ઉપકમ. એના પિષણમાં પૂઢમં નાળ તો રયા જણાવ્યું. તારે દયા પાળવી હોય તે જીવને સમજી લેજે આશ્રા-મેક્ષનું જ્ઞાન મેળવી લેજે. શા માટે ? જયણું પાળવા માટે. ઉપક્રમ એ ૧ પર્વદેશના ૫ ૧૦૨ જુઓ. २ कहं चरे कह चिट्ट, कहमासे कह सए। कहं भुजता भासते , पावं कम्मं न बंधइ ।। ३८।। जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए
મુન માસ, પાવ મં ન વંધરૂ . ૨૨ // શ૦)