________________
અઢારમું ] સ્થાનાંગસૂત્ર
૨૪૯ જયણાને નામે, ઉપસંહાર જયણાને માટે. જીવ, અજીવ અને બંનેને જાણનાર સંજમ જાણશે. ઉપસંહાર સંજમમાં ઉપક્રમ ને ઉપસંહારને એક બાજુએ રાખીએ પણ ગાથામાં જ આવીએ. સર્વ સાધુઓ આવી રીતે છે. તવ જયણમાં
જગતમાં જેને ભૂખ લાગી તેણે રસેઈ કરી. રઈ કરે તે જ ભૂખ ભાંગે તેથી બધા ધરાયા છે? તત્વ કયું? ચૂલા સળગાવવાનું પહેલું પણ મુદો ક્યાં? ધરાવામાં. ચૂલે સળગાવવા ઉપર તત્વ હોય તે સે ચૂલા સળગાવે. દાળ વગેરે ન લાવે તે? રઈ કરીને ધરાવામાં તત્ત્વ છે તેમ જયણુમાં તત્ત. ગીતાર્થ અને ગીતાથ નિશ્રા એ જ સાધુપણું
જીવ, અજીવને જાણે ત્યારે સર્વ જીવોની ગતિ જાણે. ગતિ જાણે પુણ્ય, પાપ, બંધ, અને મોક્ષ પણ જાણે સંસારથી કંટાળે ને કંટાળાથી ત્યાગી આ બધે અનુક્રમ શા માટે ? સદાચારની નીસરણી. નથી દેખ ઉપક્રમ કે ઉપસંહાર કે નથી દેખવું ગાથાનું તત્ત્વ દલીલથી પણ સાબિત કરે છે. અજ્ઞાનને “નકામું” કહીએ છીએ. અજ્ઞાન ઉપર ચીઢઇ ગયા છે એવું નથી. બિચારો જાણે નહિ તે શું કરે? જયદિક ન કરી શકે માટે અજ્ઞાન ખરાબ. અજ્ઞાનથી ખરાબી અજ્ઞાનપણે છે તેના કરતાં જયણ નહિ પળે તેની ખરાબી છે. અજ્ઞાની કરવાને શું? આ સુંદર, અમુંદર, વિરતિને લાભ, અવિરતિનું નુકશાન જાણે શું ? ન જાણે તે કહી ન શકે. એને ખાતર અજ્ઞાન ખરાબ. અજ્ઞાની પણ જ્ઞાનીની નિશ્રામાં હોય તે તે જ્ઞાની જે માન્ય છે. એકલા જ્ઞાન ઉપર જઈએ તે અજ્ઞાની એકલે હાય કે નિશ્રામાં હોય તે નકામે. અજ્ઞાની પણ જ્ઞાની જેવા જ