________________
વ્યાખ્યાન ૧૮
શાસનનું મૂળ આચાર
ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવેાના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષનેા માર્ગ સાધવા માટે દ્વાદશાંગીની રચના કરતાં થકાં કહ્યું કે આચાર એ શાસનનું મૂળ છે.
તીની જડ આચાર
લેાકાંતિક દેવતાઓએ ભગવાનને દીક્ષાની વખત વિનતિ કરી: હું લેકનાથ ! ધર્મ તીથ પ્રવર્તાએ. જન્મથી ત્રણ જ્ઞાન હતાં: મતિ, ત અને અવધિ. દુનિયાના વ્યવહાર જન્મને ઉદ્દેશીને ચાલે છે, તેથી પહેલા ભવથી લાવેલાં ગર્ભમાં ત્રણ જ્ઞાન હોવા છતાં ધર્માંતીની પ્રવૃત્તિ ન ગણી. અપ્રતિપાતી અને નિર્મળ ત્રણે જ્ઞાન હોવા છતાં તીની પ્રવૃત્તિ થઈ ગયેલી ગણી નહિ. જ્યારે ભગવાનને દીક્ષાના વખત આવ્યે ત્યારે ધર્માંતીની પ્રવૃત્તિ ગણી ભગવાને દીક્ષા લેવાના વિચાર કર્યા તેને અંગે લેકાંતિકાએ કહ્યું: ધર્મતી પ્રવર્તાએ. મુખ્યતાએ તીની જડ આચાર છે. નીતિકારીને મુદ્દો પણ એ જ રહે છે કે આચાર: પ્રથમ ધર્મ ! જ્ઞાન અને ક્રિયા અને ધરૂપ હોવા છતાં તીર્થંકરા દીક્ષા લે છે, ગણધરા દીક્ષા લે છે.
અનું જ્ઞાન જ્યારે અપાય ?
દીક્ષા પ્રાપ્ત કર્યા પછી અંગનું રચના જ્ઞાન કેને કેવું? તેમાં શાસ્ત્રકારોએ નિયમ કર્યા. આવા વિનયવાળા, સદાચારી હાય, બાર વર્ષે ચારિત્ર પાળ્યુ, સૂત્ર ગ્રહણ કર્યા હાય તેને અ. બાર વર્ષી ગયા પછી અનુ જ્ઞાન.