________________
२४३
અઢારમું]
સ્થાનાંગસૂત્ર ભાનું સ્થાન પર
ચેર લેકે નજર કરે તે કોના ઘર સામી કરે? હરિદ્રના ઘર સામી નજર કરી હોય તે નજર પાછી ખેંચી લે. ચરોને ઉત્પન્ન કરનાર પેસે છે. ચેરીબાજી, રંડીબાજીનું મૂળ પ. બાર વર્ષ સુધી રાખીને ઘર ખાઈ ગઈ, ત્યાંથી કાંઈ આવવાનું નથી એમ ધાર્યું ત્યારે તગડી મૂળે. ગરીબના નળીઓ રાજામહારાજા ગણતા નથી. રાજા, ચેર, લુચ્ચા, અને જુગારીને ભય પૈસાની પડોશમાં. ન્યાયનુ મેઘાપણું પૈસાને લીધે. જગતના સર્વ ભનું સ્થાન પર છે. એટલા માત્રથી પરિહાર કરાયે? તેમ જ્ઞાન એકલા પાપમાં લઈ ગયું પણ તેની સંપત્તિ દેખી? જ્ઞાન વિના મેક્ષ નહિ
એ કેદ્રિયને સ્વર્ગ કેટલાં હોય છે? એ કે દેવલોકને પામે નહિ. વધેલા દેવલેકને પામે. એકેદ્રિય જેમ નરકને નથી પામતે. તેમ દેવકને પણ નથી પામત. એ કેંદ્રિય જેમ તેવાં પાપકર્મ બાંધતે નથી તેમ પુણ્યની તેવી સ્થિતિ બાંધતે નથી પુણ્ય, દેવલેક એ જ્ઞાનની વૃદ્ધિ ઉપર આધાર રાખે છે. મક્ષ એ તે જ્ઞાન સિવાય થતું નથી. જ્ઞાનનું બહુમાન
શાસનને અંગે વિચારીએ તે શાસનની દેરી કોને સંપાય છે? જ્ઞાનવાળાને. તીર્થકર મહારાજા પણ ગણધર દીક્ષા લે છે ત્યારે તે સામાન્ય વાસક્ષેપ કરે છે. દ્વાદશાંગીની રચના વખતે તેઓ ઊભા થઈને વાસક્ષેપ કરે છે. બાર અંગે કર્યા પછી અનુજ્ઞાનો વખત આવે ત્યારે ઈંદ્ર થાળ લઈને ઊભા રહે.