________________
૨૪૪ સ્થાનાંગસૂત્ર
| [ વ્યાખ્યાન કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા?
સાધુની 'દશ પ્રકારની સામાચારીમાં ત્રીજી તથાકારની સમાચારીમાં છે જેન શાસનને માનનારા છે તેને “તથાકાર કરવાની ફરજ છે એમ કહ્યું. અર્થાત્ જે કહ્યું તેની તત્તિ'. કાલકાચાર્ય કહેવડાવે છે – હું ન આવું ત્યાં સુધી પર્યુષણ ન કરશે. અગિયાર ગણધરોએ દ્વાદશાંગી રચી, છતાં અગિયારને મત સરખેઃ વિચાર કરો, પર્યુષણ સરખે જૈનેને અદ્વિતીય તહેવાર, જગત માત્ર જાણે બેલે શ્રાવકના “પજુસણ બેલે છે. જેન ધર્મમાંથી આખા જગતને અસર કરનારું પર્વ નીકળ્યું હોય તે તે પર્યુષણનું છે. પર્યુષણ સિવાય જેનેને એ કે તહેવાર સર્વત્ર પ્રસિદ્ધિવાળે નથી. એવા તહેવારને માટે કાલકાચાર્ય કહેવડાવે છે. હું આવું ત્યાં સુધી ન કરો. ‘તથાકાર –જેઓ ગીતાથ, પાંચ આચારમાં વ્યવસ્થિત, એ કાલકાચાર્યું કંઈક કર્યું તે સર્વ સંઘને કબૂલ. પછીના સંઘને કબૂલ. કાલકાચા કહેઃ ચોથની સંવરી
१ इच्छामिच्छातहकारो आवस्सिआ य निसीहि आ । आपुच्छणा ય પરિપુછી ય નિમંતળા (મન ૦૨૬) २ पतिट्ठाणसमणसंघस्स य अन्जकालगेहिं सदिट्ठ-जावाहं आगच्छ:मि ताव तुब्मेहिं यो पज्जासवियव्यं । (नि. उ० १० गा . . ४५चू.) ३ एवं जुगप्पहाणेहिं चउत्थी कारणे पवत्तिता, सच्चत्र णुनता સચ્ચાઇ, (નિ. ૩૦ ૧૦ ૧ ૧૪ ફૂટ).