________________
१७६
સ્થાનાંગસૂત્ર
| વ્યાખ્યાન
વાસણને પહેલાં કંટીવાળે કરવા. પહેલાં ભીંત સાફ કરવી પછી ચિત્રામણની વાત કરવી. કૈઠે સાફ કરીને દવા આપવી. જેમ રસેાઇને અંગે વાસણા સાક્ કરવાની જરૂર તેમ આ જીવને મેક્ષ મા તરફ વધવું હોય તે પહેલાં આશ્રવને
રાકવાની જરૂર. આશ્રવ ન રાકયા તા નિરાની પ્રવૃત્તિ ચાહે તેટલી જબરજસ્ત હોય તે કાયકર ન થાય.
સૂર્યને અંગે વાદળ ખસેડવાની જરૂર છે. પ્રકાશ આપેઆપ છે. પ્રકાશને માટે ઉદ્યમ નિહ. ઉદ્યમ વાદળ ખસેડવા પૂરતા. કમાડ ખેાલ્યુ કે અજવાળુ આવ્યું જ છે.
આત્મા સર્વાંગુણસંપન્ન છે. કોઈ ગુણ નવે કરવાનેા નથી. કમાડ ઉઘાડી નાખેા. આશ્રવથી આવેલાં કર્મોનાં ઢાંકણાં દેવાઇ ગયાં છે તે ખસેડો તેટલી જ જરૂર. આ વાત ખ્યાલમાં લેશે તા મુખ્ય શંકા ઊડી જશે કે–જૈન શાસ્ત્રકાર જે માને છે, એ વિના ખની શકે નહિ જ. અતીંદ્રિય પદાર્થ શાસ્ત્રથી કહેવા જોઇએ. એક તેડવામાં આટલી બધી જરૂર કેમ ?
શકા-અગણાતેર (૬૯) કોડાકોડ ખપાવી દે ત્યાં સુધી ખાલીના ખાલી, વળ્યું નહિ, તે પછી એકમાં શું વળવાનું? અગણાતેર ખપાવવામાં હથિયારની જરૂર ન હતી, કેમકે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી, તે પછી એકને તેડવામાં ચારિત્ર વગેરે શું કરવાનાં? ત્રણ વગર અગણાતેર તેાડી તે એકને તેડવામાં શા ભાર કે જેને અંગે આટલી બધી કેડ બાંધવી? એક તાડે મેક્ષ મળે
સમાધાન–સામે લશ્કર આવ્યું, માથુ બે હજાર લશ્કરની કિંમત ન હતી. હું એટલી
એન્યા જાય છે, શક્તિવાળે કે