________________
ચૌદમું
સ્થાનાંગસૂત્ર
૧૮૩
'
વિચારને પાષણુ કરનારા હતા, તેા મેાક્ષસાધનની અપેક્ષાએ આચારની સુંદરતા, અધિકતા, ઉત્કૃષ્ટપણું હેત તે મેક્ષ મેળવી આપે, પણ વિચારના પલટ થઈ જાય તે તે આચાર દુર્ગતિએ લઈ જાય. શાહુકારની ક્રિયા કરે તેને ‘ઠગારે’ કહીએ, વિચારને પલટા એ આચારમાં ખરાબ પરિણામ લાવનારૂં થાય. વિચારની વ્યવસ્થા કરવાની જરૂર તેથી સૂયગડાંગજી કેમ રચવું પડયુ તેનેા પત્તો લાગે છે.
વિચારના અઠેકાણે આચાર છેડવાના ન હૈાય
આચારનું સુંદર ફળ મેળવવું તે વિચાર સુદર રહે તે, અગર વિચાર ન લટે તેા. આથી વિચાર વગરના અસુંદર આચારે। સથા નકામા છે. એમ માની લેશે નહિ. નિયાણુ કરે તે વખતે વિચારની પારાકાષ્ટા થઇ છે. પારાકાષ્ટાએ વિચાર ન બગડે, તે વિચાર સુધારવાની દરકાર ન રાખે. વિચ રતુ સાંભળીને આચારમાં શિથિલ, શાસ્રદૃષ્ટિએ આચાર, વિચાર સુદર રહેવા જોઇએ. શાસ્રકારનુ ધ્યેય આચારને છેડાવવા માટે નથી. તેમ વિચારને પલટાવવા માટે પણુ નથી. આચાર કરાવવા માટે શાસ્ત્રકારનુ ધ્યેય છે.
વિચાર ઠેકાણે ન રહે તે તે કરીને શું કામ છે? એમ શાસ્ત્રકાર કોઈ દહાડા કહેતા નથી અને આચાર છેડવાનુ પણ કહેતા નથી.
સૂચગડાંગ પહેલ અંગ કેમ નહિ?
શંકા-વિચારની સુ ંદરતા એ શાસ્રકારનુ ધ્યેય છે તે પહેલાં શાસ્ત્રકારે સૂયગડાંગજી કેમ ન કર્યું"? પહેલાં વિચારની સુંદરતા થઇ જાત પછી આચાર દેવે પહે, વિચાર પછી કેમ ?
તે ને? આચાર