________________
ચૌદમું ]
સ્થાનાંગસૂત્ર
૧૯૭
તે જ વિરતિ એમ ન કહી શકીએ. મૂર્છાનાં સાધના કાઢી નાખે. સાધના અલ્પ, બહુ, સચિત્ત, અચિત્ત. મૂર્છાને મારનારી ચીજ અપ વગેરે ન જોઇએ. મૂર્છા પરિણામના પચ્ચક્ખાણુ નથી. રાગપરિણતિ, લોભપરિણતિના પચ્ચક્ખાણુ નથી. જો એ રાખવા જઇએ તે મહાવ્રત અગિયારમા સિવાય અને નહિં. પરિગ્રહ પેાતાનું જ ભગાડે માટે પાંચમુ
અરે હાય તેમાં મમતા થાય તે થાય, પણ ન હોય તેમાં મૂર્છા થાય. તેા ડગલે પગલે ભાંગવાને ડર. ડગલે પગલે ભાંગવાના ડર તે પચ્ચક્ખાણુ કયાંથી લેવાય ? માટે મૂર્છા છેડવાને વખત લાવવા માટે બહારની વસ્તુ છેાડવાની જરૂર. અલ્પ, બહુ છેાડવાં તેથી પાંચમે નંબરે તે રાખ્યું. હિંસા વગેરે ચરમાં બંનેનુ બગડે પણ પરિગ્રહમાં લેનારનું જ બગડે. મૂર્છા કરનારનું બગડે, મારૂં કર્યુ. મમતા કરી તેથી પેાતાનુ બગડે. જો એમ છે તેા એના પકડનારને પહેલાં પકડવા કે એકને પકડનારને પહેલાં પકડવા એકના મગાડનારને પછીથી પકડાય. હિંસા વગેરે અનંતા વિષયને બગાડનાર. કાબૂ બહારના વિષયે તેથી કાબૂ ખડારનાં પચ્ચક્ખાણુ, જ્યારે પરિગ્રહમાં કાનૂની વાત. કાનૂના વિષયના પચ્ચક્ખાણુ તે હાથની વાત છે. આ પાંચે મડાગ્રતાને અનુક્રમ નક્કી થયું. તેથી ગણુધરે કહ્યું: “તરુચથા' એટલે આ કહું છું, તેમાં ફેરફાર નહિ.
આ પાંચે ને કહેતાં કેને? તે માટે પાંચેનું સ્વરૂપ જાણવુ' જોઇએ.