________________
૨૩૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છેષ આવે તે કર્તવ્ય નડિ. સૂયગડાંગ કરતાં આચારાંગ પહેલું રચવાનું કારણ
ગણધર મહારાજે જૈન શાસનમાં મેક્ષ જડ ઘાલીને બેઠે છે એમ માન્યું. ઉમાસ્વાતિએ મોક્ષ જડ ઘાલીને બેઠેલે છે એ માન્યું. અભવ્યે પણ એ માન્યુ. ઘરની જડ પૃથ્વીમાં પડેલી છે તેમ જૈન શાસનની અંદર મેક્ષની જડ પેઠેલી છે. પહેલવહેલાં ગણધરે આચારાંગ કર્યું પણ સૂયગડાંગ ન કર્યું, તે આથી સમજાશે. આચારમાં વ્યવસ્થિત ન થયેલે એ પણ પુરુષ હિંદુને છોકરો અભક્ષ્ય, અપેય પહેલેથી વજે, નુકશાન મોટો થશે ત્યારે સમજશે. જેમ હિંદુપણાના કુળને અંગે અભક્ષ્ય, અપેય પદાર્થો પહેલાં છોડવામાં આવે અને નુકશાન સમજાય પાછળથી તેમ જૈન કુળમાં કદમૂળ છેડવામાં આવે, ને નુકશાન સમજાય પાછળથી. આચરણ પહેલાં ને સમજણ પછી
શકા–પહેલાં દીવા આવા ન હતા. હવે તે લાઈટ (Light) છે, તે રાત્રે ખાવામાં વાંધો છે? સમાધાન-સર્ચ લાઈટ(Search Light)ની જે વધારે કે કેવળજ્ઞાનની
ત વધારે? જેનથી કંદમૂળ ખવાય નહિ, એ ગળથુથીમાં. પ્રથમ આચાર શીખવાય. બાળકને બાપ કેને કહેવાય તે શીખવે છે કે સીધે “બાપ” શબ્દ શીખવે છે? જે ક્રિયાને મુખ્ય પદ ન આપવું હોય તો તમારી વસ્તુ છે તેમાં ક્રિયા ખસેડતા રહેજે. માનું ધાવણ પછી લેજે. પહેલાં માં આમ કરે છે એમ માને સમજે. જેઓ ક્રિયાના કટ્ટા દુશમન છે તેઓ એથી જ્ઞાનના નામે કિયાને ખસેડે છે.