________________
સેાલનું ]
સ્થાનાંગસૂત્ર
મનુષ્યેા તત્ત્વ ન દેખે ત્યારે સીધુ ખાટુ' લાગે. લોભ મીઠા ઝાડના મૂળ કાઢ
એક શેઠીએ હતેા. એને પેાતાના ભાણેજને પેાતાને ઘેર ઉછેર્યા હતા. મા મરી ગઈ હતી. આ બિચારા નિરાધાર થઈ રહેશે. છેકરાએ મિલકત લઇ લેશે એવા શેઠને વિચાર આન્યા. છેકા સમજે છે દાદા છે: ત્યાં સુધી પછી ઠીક છે. મામા દાદ નહિ દે. શેડીઆએ દસ્તાવેજ કર્યાં ને ચાકખું જણાવ્યુ કે જેવી રીતે ત્રણ છેકરાના ભાગ વહેંચવા, તેવી જ રીતના ભાગ ભાણેજને આપવા. શેઠ માંદા પડયા. છેક રાયા કરે છે, શેઠ જાણે છે કે આ આ કારણથી રાએ છે. ભલામણ કરીશ. ત્રીજો ભાગ લેશે તેવા તને મળશે. શેઠ મરી ગયા. કેટલીક મુદ્દત ગઇ. રાતદિવસ રહેવું થાય તેમાં ચડભડ થાય. એક હાથમાં બે ત્રણ ચૂડી હાય તા ખખડે. એક ઘરમાં રહેવુ તેને સહેજે ખેલવુ ચાલવું થાય. જુદા રહેવાના વિચાર થયો. લોભ મીઠા ઝાડનાં મૂળ કાઢે. ભાણેજને જે જે કાંઈ મળે તે મતિયા, પણ એને ડિમત છે કે લખ્યા છે સરખા ભાગ. દાનત બગડી. મને ત્રીજો ભાગ કહ્યો છે તે આપેા. પેલા કહેઃ ચેાથે ભાગ લખ્યા છે. પેલો કહે: ત્રીજો કહ્યો છે.
૨૧૫
સમુદાયના ચેાથા તે શેષને ત્રીજો
કે ચઢયા. કેટલાક જજ (Judge) અકકલવાળા હાય છે. પતાવી નાંખો. શા માટે લડા છે? તમારી તકરારમાં કાંઈ જડ નથી. એ માગે છે ત્રીજો ભાગ; અમારે આપવા છે ચેશ ભાગ. સે’કડે આડના ફેર હજારની મિલકતમાં ઘણુા ફેર પડી જાય. વકીલને કહે-અકકલ ન પહોંચાડા એમ કહે ત્યારે ધુંવાકુંવા