________________
૨૧૪ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન પણ એક ક્રિયા ઈર્યાપથિકી છે. સાથે ત્રણ વેગ રહ્યા છે, એટલા જ માટે પન્નવણાજીમાં પ્રશ્ન થયે–સગિકેવલી મોક્ષે ગયા? કઈ કાલે સોગિકેવલી મોક્ષે જતા નથી, ગયા નથી, જશે નહિ. કેવળજ્ઞાન પામેલા ને વિચરતા મુનિવર તે “સગિકેવલી”. જેઓ સમ્યત્વ નથી પામ્યા. જેમાં જિનેશ્વરની શ્રદ્ધામાં આવ્યા નથી, તત્વમાં આવ્યા નથી, પણ મેક્ષની ઈચ્છાવાળે તેને માટે છાપ મારે છે કે એક પુદગલ-પરાવર્તમાં મેક્ષે જવાના. સમ્યકત્વ થયું, અંશે પણ વિરતિ નથી થઈ ત્યાં છાપ મારે છે કે અર્ધ પગલ–પરાવર્તામાં મેક્ષે જવાના. દેશવિરતિ લીધી. ચારિત્રની જઘન્ય ભાવના આઠ ભવે મોક્ષ દેનારી છે. તે પાંચમા, છઠ્ઠા, સાતમાવાળા આઠ ભવે મેક્ષે જવાના. ચેથાને માટે અર્ધ પુદગલ-પરાવતે મોક્ષે જવાને એમ સર્ટિફિકેટ (Certificate, પ્રમાણપત્ર) આપો તે સગિકેવલીને માટે એવાં બારણાં બંધ કરી દીધાં કે કઈ કાળે સગિકેવલી મેક્ષે ગયા નથી, જતા નથી, જશે નહિ.
દ્રવ્યચારિત્રવાળે મેક્ષે ન એ જાય. ચાહે તેવું વડનું ઝાડ હોય પણ મૂળ ખવાય તે પડવાનું. સગિકેવળી માટે કેમ નિયમ નહિ?
હવે મૂળ વાત પર આવે-મિથ્યાત્વે રહેલા પહેલા ગુણઠાણાવાળાને મેક્ષના માટે ઈચ્છા થાય તે એક પુદ્ગલ-પરાવર્તન નિયમ કર્યો. પ્રમાદી સાધુ. દેશવિરતિવાળો યે કાયના કુટામાં તેને આઠ ભવને નિયમ. સગિ–કેવલીએ શું બગાડયું ?
१ से णं भंते ! तहा सजागी सिज्झति जाव अंतं करेति ? જો ! ને ફુળદ્દે સમટ્ટ, (પ્રજ્ઞાસૂ૦ ૩૬૨)