________________
૨૧૮
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ક્રિયા આ ચાર બેઠાં છે, ત્યાં સુધી કર્મનાં દ્વાર ખુલ્લાં છે.
જ્યાં સુધી ચારના ચક્રાવામાં છે, ત્યાં સુધી મોક્ષ નથી પામી શકતે.
ચારના ચકાવામાંથી નીકળવું કયારે બને? અગિપણમાં જાય ત્યારે. ચારેની ચકી મૂકી–ઈર્યાપથિકી ને ત્રણ યંગ એ ચારેની ચકી મૂકી, ત્યારે મેક્ષ આવે. શુદ્ધનયવાળે કહે નિવાળો સંગમ જેવ” નિર્વાણ એ સંયમ. વ્યવહાર પ્રવચન અને નિર્ચથપણું-જ્ઞાન અને ચારિત્ર એ બંનેને મોક્ષ માન્યા છે. કેવળજ્ઞાન આવી જાય અને બેસી રહેવું પડે તે તેની તાકાત શી? શુદ્ધ-નયનો મુદ્દો સંયમ એ જ મેલ. જ્યાં ચારિત્રની પ્રાપ્તિ છે ત્યાં સમ્યગ્દર્શન ને જ્ઞાન રહેલાં છે. “ઉત્તરામે તુ નિયતા પૂવરામ (તરવા મ. સૂત્ર મા). બીજી બાજુએ મનનીયમુત્તરમ્ (તરવાબ૦ ૧ જૂ૦ ૧ માં ). “ જ્ઞાનં વારિત્ર ૨ (તરવા. ટી. ર૦પૃ. ૨૬) એક જ વિક૯૫ એક જ ને. સમ કાલે સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન
સમ્યગ્દર્શન ને સમજ્ઞાન બંને સાથે આવે છે. જે સમયે સમ્યગ્દર્શનને લાભ તે જ સમયે સમ્યજ્ઞાનને લાભ. સમય માત્ર પણ સમ્યગ્દર્શન થયું હોય ને અજ્ઞાની રહે તે માનવા તૈયાર નથી. બે વચ્ચે એક સમયને પણ ફરક નથી. સમ્યક્રચારિત્ર હોય તેને સમ્યગ્દર્શન
ને સમ્યજ્ઞાન હોય જ. ચારિત્રની સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમાં ભજના. પણ ચારિત્ર પ્રાપ્ત થયું કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનની ભજના નથી.