________________
લમ્ ] સ્થાનાંગસૂત્ર
૨૨૩ ગઈ. તેવી રીતે ઊંઘના નામે ઉડાડી દીધું. પ્રાણવ્યપરોપણની વિરતિમાં સર્વ પ્રમત્તયોગથી વિરમવાનું હતું, છતાં પ્રમાપણાની નામનિશાની ન રાખી. અને મહાવ્રત બનાવી દીધું ? પ્રમતગ ટળ્યા વિનાની વિરતિની શી કિંમત?
શંકા–મહાવ્રત એટલે છેલે છે. સવાસો વાળારૂવાયા વેરમf” ત્રિજોરી કરીને આપવાની. ટ્રસ્ટીઓએ માલ લઈ લીધે. છોકરાને ત્રિજોરી આપી. લેડું ગળે બાંધ્યું. તેમ હિંસાની ખુદ જડ-થાંભલ-ખુદ સ્વરૂપ જે અંદર ગોઠવાયેલી હતી તે કાઢી નાંખી. પ્રમાદવાળે યોગ એ કાઢી નાખીને મેલ્યું સર્વપ્રાણાતિપાતથી વિરમવું. એને કરે શું? પ્રમત્તગ જે ટોલે છે તે એની કિંમત નથી. પ્રમત્તયોગ ટ નથી તે વિરમ્યાની કિંમત નથી. સર્વથા પ્રાણાતિપાત થી વિરમ્યા વીસે વસાની દયા પાળી, છતાં પ્રમત્તગ ન ખપે તો પાણીમાં. વિસ વસાની દયામાં એ કે દયા ન ટળી. પ્રમત્તગ ટળેલ છે તે વીસ વસાની દયા ટળેલી જ છે. પ્રમત્તગ એ પ્રાણાતિપાતની જડ છે
સમાધાન-કાચા પાણીને લેટે ઢાળીને કામ કર્યું હોય તે આપણને ન ખપે. તીર્થકરને માટે જન સુધી વરસાદ વરસાવ્યું તે એ તીર્થકર સમવસરણમાં બેઠાં શું જોઈએ? લાકડાં, કાંકરા, પાન, વાંસ તણાઈ જાય તે વાયરે કે? કોને માટે ? ભગવાનને માટે. આખા જન સુધી વૃષ્ટિ ભગવાનને માટે. તેમાં ભગવાન આવીને બિરાજે. રોજ રોજ આધાકમી એમને માટે થયેલું ઉપયોગમાં લે તે ડૂબી જાય કે બીજું ? બી જવાની વાત દૂર રહી, પણ ઘાતકર્મની કણ