________________
સત્તરમું ]
સ્થાનાંગસૂત્ર
૨૨૭
આતપ્રોત થયેલે છે કે મેાક્ષનુ સ્વરૂપ વગેરે જાણે કે નહિ પણ એને મેક્ષની ઇચ્છા છે. મેાક્ષની માંડણી જોઇએ. બીજાની માંડણી કામ ન લાગે. જૈન શાસનમાં સમજી કે અણુસમજી હાય પણ મેરૂપ ધ્યેય સિવાય બીજી વાતને વળગે નહિ. અત્યારે જૈન ધર્મ દયાના સ્થાન તરીકે પ્રસિદ્ધ છે, પણ જૈન શાસનમાં જૈન ધર્મ મેાક્ષમા' તરીકે પ્રસિદ્ધ છે. કેટલાંક રાજ્ય હોય છે. તેમાં આ રાજ્યનુ ધ્યેય સુલેહ છે તે આ રાજ્યનુ ધ્યેય પ્રજાની આબાદી છે. તેમ જૈન શાસનનુ ધ્યેય જ ‘મેાક્ષ’. ગમે તે બાજુ જાએ; ત્યાં જવાની છૂટ છે; પણ આવે ત્યાં આવવાનું સ્થાન એક.
ચાહે તેા કેઇ સમ્યક્ત્વ, કાઇ ચારિત્ર, કેઇ વિનયની તીવ્રતાવાળો થાએ. અસખ્યાતા જોગમાં ધ્યેય એક જ; નવકાર ગણવા. અડધી મિનિટની ચીજ નહિ પણ છતાં એનુ ધ્યેય સર્વ કર્મને સર્વ પાપના નાશ. એક જ ધ્યેય તરીકે રહે છે, રહ્યું છે, રહેશે -મેાક્ષ
મેાક્ષને ન માનનાર અભવ્યને પણુ
દેશના મેાક્ષના ધ્યેયથી જ દેવી પડે આ વાત વિચારશે ત્યારે તમને માલમ પડશે કે અભવ્ય મેાક્ષને ન માને પણ તેને મેક્ષને માટેની દેશના ફરજિયાત દેવી પડે. અભવ્ય જીવને દેશના મેાક્ષના ધ્યેયથી દેવી પડે છે. મેાક્ષના ધ્યેય સિવાય બીજી કહી શકાતું નથી. કારણ ? કેને આ રુચે છે. જૈન શાસનમાં મેક્ષનું ધ્યેય કેટલુ સજ્જડ પકડાયુ હશે કે જેથી મેક્ષ સિવય બીજું એકે ધ્યેય રહેવા પામ્યું નહિ હશે. માન-પૂજા મળે એ હેતુએ લેકેને રસ પડે તેવી વસ્તુ કહે.