________________
સત્તરમ્' ]
સ્થાનાંગસૂત્ર
૨૨૯
શાસનમાં કહેલી તપસ્યા કરે
દોરી જો મેક્ષ સાથે ન બધાઈ હોય પણ પૌદ્ગલિક સુખની સાથે બધાઈ હોય તે તે ધર્મ જૈન શાસન માનવા તૈયાર નથી. લેાકેાત્તર મિથ્યાત્વવાળા પૂજે છે તીર્થંકરને અને એ જૈન છે. પણ માક્ષના દાર કાપેલુા છે. દર પૌદ્ગલિક સાથે બાંધેલેા છે. આને આ દેવ, ગુરૂ, ધર્મની આરાધનાએ એક વખત ‘મિથ્યાત્વી’ એક વખત ‘સમકિતી’ કહીએ. મેાક્ષની સાથે બધાઈ ગયા તા સમ્યકત્વ,’ પશુ પૌદ્ગલિક સુખને દોરે બંધાઇ ગયા તે · મિથ્યાત્વ’, મેક્ષ ઇચ્છે તે ‘ ભવ્ય.’ મોક્ષ ન ઈચ્છે તે તેટલા માત્રથી અભવ્ય નથી. ભવ્યનું લિંગ અભવ્યમાં ન હેાય.
"
સૂક્ષ્મ એકેન્દ્રિય શું માને છે? તેમજ સન્ની પંચેન્દ્રિય છતાં સમકિત ન પામે ત્યાં સુધી ધ્રુવને માને નહિ, જે મેાક્ષનું ધ્યેય તે રહે ત્યારે સભ્યની કરણી કરવાવાળા મેાક્ષના ધ્યેયમાં પેાતે શ્રદ્ધા કરે. આચારની વખત સાધ્ય ન રહે. દૃષ્ટાંત તરીકે જિનેશ્વરની પૂજા મેક્ષ માટે હતી તે સુખના માટે માની, આપત્તિ થઇ તે વખતે આંખેલ કરી, ઠેકાણું પડશે.. આટલા વૈદ્યને ત્યાં રખડુ છું તે આંખેલ શા ખેટાં રાગ જશે ને કલ્યાણ થશે. આત્માનું કલ્યાણુ, પૈસા બચ્ચા. આ થતી વખતે જે આંબેલ કરે છે તે કઈ સ્થિતિનુ ? આંખેલ ખતાબ્યું; ફાયદા થયા તે કૂદે છે, રાગ મટયે, કલ્યાણુ થયુ'. આથી દ્રવ્ય-ક્રિયા થઈ ગઈ. કલ્યાણુ ન ગણે તે શ્રદ્ધા જ ન રહી. જૈન શાસનનેા એક જ સૂર મેાક્ષ' જ
જૈન શાસને ધર્મ માન્યા છે તે ધર્મ સ્વત ંત્ર માન્યા નથી. દયા, શાહુકારી કે નિષ્પરિગ્રહને સ્વતંત્ર ધર્મ તરીકે માનેલ નથી જે મેાક્ષને અગે દારીએ બંધાયેલા ડાયતા જ