________________
સેાલચુ ]
સ્થાનાંગસૂત્ર
૧
આવે તે વખતે ધર્મ પ્રાપ્ત થાય ને ભવાંતરે ચે એ ધર્મ ન જાય. એવા કુટુબને તૈયાર કરવા માટે માર્ગાનુસારીના પાંત્રીસ ગુણેા અને તમારા આત્માને તૈયાર કરવા માટે એકવીસ ગુણેા.
ખેડૂતે વરસાદ આવવા પહેલાં જમીનને ખેડીને તૈયાર રાખે છે. વરસાદ આળ્યે, ત્રીજ નાંખ્યુ કે તૈયાર. વ્યકિત તરીકે એકવીસ ગુણા, કૌટુમ્બિક તરીકે પાંત્રીસ ગુણેાની જરૂર. તેથી શ્રાવકના અને માર્ગાનુસારીના ગુણ્ણાના ભેદ બતાવ્યા છે. ન્યાયસંન્નવિમત્ર: એટલે શું?
શકા—શું ‘ન્યાયસંવજ્ઞવિમયઃ' એટલે ન્યાય રાખવાના, પૈસા ભેગા કરવાને ઉપદેશ કર્યા? સમાધાન જ્યાં વિશિષ્ટ વાકય હાય ત્યાં વિધિ ને નિષેધ વિશેષણને લાગુ થાય. વિધિ ન્યાયને લાગુ થયે, અન્યાયના નિષેધમાં-નહિ કે પૈસા પેદા કરવામાં– અતિચારવાળુ ચારિત્ર છેડવુ –ક્ષાયોપથમિક ધર્મો છેડવા એટલે ચારિત્ર છેડવાનું નથી. વિધિ અથવા નિષેધ જે કાંઈ લાગુ થાય તે વિશિષ્ટ વાકય હોય તેથી તે વિશેષણને લાગુ થાય. હિંસાની વ્યાખ્યા
પ્રમાદના યાગથી પ્રાણની વિરાધના તેનું નામ ‘હિંસા’. હિંસાપણું કયાં જઇને રહ્યું ? પ્રમાદમાં. પ્રમાદયાગ હાય તે હિંસા થઈ ગણવી–પ્રમાયેગ ન હોય તે હિંસા થઈ ન ગણવી, પગ ઊંચા કર્યા છે બીજે મેલવા માટે, ત્યાં ઈર્યાસમિતિવાળા
१ उच्चालियंमि पाए ईरियासमियम्स संक्रमट्टाए । वावज्जेज्ज कुलिंगो मरिज्ज तं जोगमासज्जा ।। ७४९ ।। न य तस्स तन्निमित्तो बंधा सुमेव देसिओ समए । अणवज्जो उपभोगण सब्बभावेण से। ગટ્ટા || ૭'±॰ || (યોનિ)