________________
૨૧૬ સ્થાનાંગસૂત્ર
| [વ્યાખ્યાન થઈ જાય. ત્રીજા ભાગની, ચોથા ભાગની તકરાર તમે કરે છે, કાંઈ નથી. જજ કહે: ત્રીજો ભાગ એ જ ચેાથો ભાગ અને ચોથે ભાગ એ જ ત્રીજો ભાગ છે. શેઠીઆએ જે ત્રીજો ભાગ કહો છે અને વીલમાં લખે છે તે બંને એક જ છે. સમુદાયને ચેાથે એ શેષને ત્રીજે. બંને ભાગ મેળવી લે. સેને ચોથે પચીસ. તેમાંથી પચીસ કાઢીને રહેલાં પંચોતેર. તેમાંથી ત્રીજે પચીસ. એના જેવું વહેંચી લેશે, તેવી જ રીતે તેને મળશે. દસ્તાવેજમાં ચોથે ભાગ લખે છે તે બધાનું ભેગું કરીને લખ્યું છે. હવે તકરાર શાની કરે છે?
અકકલ નહિ પહોંચાડનારા મોટા વકીલે હેય, સાચી વસ્તુ સમજી ન શકે તેમ મિથ્યાત્વે રહેલા મોક્ષની ઈચ્છા કરે. એક પુદ્ગલ-પરાવર્તે મેક્ષે જાય. ચોથે ગુણઠાણે એક પાપસ્થાનક રેડ્યું. અર્ધ પુદ્ગલ-પરાવર્તમાં મેક્ષ. પાંચમે આરંભપરિગ્રહ છે, છતાં આઠ ભવે મોક્ષ. છઠું પણ આઠ ભવની છાપ. સગિકેવલી મેક્ષે જતા નથી. જેમ પણે ફરક ન હતું તેમ અહીં અકકલ પહોંચાડાય. વસ્તુને ન સમજે તેને સેનું-પિત્તલ બંને સરખાં
પહેલે એક પુદ્ગલ-પરાવર્તે મેક્ષ તે પહેલા ગુણઠાણે રહેલે નહિ પણ અત્યારે પહેલે છે, મોક્ષની ઈચ્છા છે તેને
१ नरलोकमेत्य सर्वगुणसम्पदं दुर्लभां पुनर्लब्ध्वा । शुद्धः स सिद्धिमेष्यति भवाष्टकाभ्यन्तरे नियमात् ।। (प्रशमरति श्लोक० ३०८ ) च्युत्वात्पद्य मनुष्येषु भुक्तवा भोगान् सुदुर्लभान् । विरक्तो મુનિનેતિ દ્વારા તમાઇક્રમ્ | (ચો. ૦િ ૨૦ ૨, છો૦ ૨૨૬)