________________
પંદરમું]
સ્થાનાંગસૂત્ર કુટુંબની આબરૂ બગાડવી નહિ. તેમ શાસન વહાલું નથી એમ ખરાબ સાધુને બહાર પાડે તેમાં છે. પિષણ માટે નથી કહેતે. શ્રેણિક મહારાજે સુવાવડનું કામ કર્યું. નેકર ચાકર ન હતા? જીંદગીના ઉપયોગને પહોંચી વળે તેટલી બધી કળાઓ લેવાની પ્રથમ હતી. દાયણનું કામ કર્યું. ચંદનબાળા, મૃગાવતી બધા એવા છે એમ કહે છે શું ?
એક પાપી મનુષ્ય બીજાને પાપી કહેવડાવવા માગે પણ તેથી કાંઈ બધા પાપી નથી.
ધંતુર પીનાર ઈંટને સેનું માને તેથી બીજા તેમ કહેવા તૈયાર નથી. મારું કહેવું નથી વેશની પૂજા માટે કે નથી તે અવગુણને પોષવા માટે. તાડન તર્જનની શાસ્ત્રકારે આપેલી છૂટ
શ્રેણિક વંદન કરતો નથી. કુટુંબમાં થયેલી ખરાબી ખમી ન જાય, તેમ ચેરે ચઢાવેલી પણ ન પાલવે. છેક સટ્ટો કરી આવે, તેને શિક્ષા કરાય અને એણે કરેલું દેવું આપવું પડે. હરામખેર, લુ કહેવાય, પણ પણે કેડીએ કેડી બધા ભરી દેવા પડે તેમ જે માગે ચૂકેલા હોય તેમને માટે શાસ્ત્રકાર છૂટ આપે છે, તાડન તર્જન સુધી છૂટ આપે છે પણ
१ एष उत्सर्ग उक्तः, अपवादस्त्वाज्ञाबलाभियोगावपि दुर्विनीते प्रयोक्तव्यो, तेन च महोत्सर्गतः संवास एव न कल्पते, बहुस्वजननाल. प्रतिबद्ध त्वपरित्यज्ये अयं विधि:-प्रथममिच्छाकारेण योज्यते, મયુર્વજાજ્ઞયા પુનરામિયોનિ, (કાવ ટી. હારિકૃ. ૨૬); पुरिसज्जाएऽवे तहा विणीयविणयंमि नत्थि अभिगो। सेसंमि उ અમો નવયના ના આરે (ખાવનિ. ના ૧ ૬૭૨)