________________
પદરમ્' ]
સ્થાનાંગસૂત્ર
૨૦૯
હાય તે। . માલને, વહાણના અને મુસાફરને બચાવ થાય. આચાર ને વિચારની ઉત્તમ સ્થિતિ હાય, છતાં કઈ કઈ જગ્યા પર ખડકા છે તે ખ્યાલમાં રહેવું જોઇએ. દીવાદાંડી ઊભી કરવાના કાર્ય માટે-વગીકરણ માટે સ્થાનાંગ ચાયુ છે. એ વર્ગીકરણ કરનારા ઢાણાંગજીની દર પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતા જણાવ્યાં છે.
.
જીવન પર્યંતના પ્રત્યાખ્યાનનું કારણુ
અનુક્રમ સાબિત કર્યા પછી એક એકની વ્યાખ્યા કરવી જોઇએ. છ પ્રકારના અનુક્રમામાં પહેલાં ક્રમ નક્કી કરવા જોઇએ. પાંચના ક્રમના એકસે વીસમાં એક ભાંગે। કામને; એકસે ઓગણીસ ભાંગા નકામા. પૂર્વાનુપૂર્વીના ભાંગેા કામના, પહેલા વ્રતને પહેલુ' મેલાય એવું છે, યાવત્ પાંચમાને પાંચમુ મેલાય તેવુ' છે. પાંચમાની અંદર સાધન સિવાયની ચીજ લેવાની બંધ, તેથી ‘પરિગ્રહ' નામ રાખ્યું. મૂર્છાને અ ંગે, રાગદ્વેષને અંગે નથી, હોાઓ વેર્મળ નહિ, જોનિવેને (ટા॰ સ્૦૪૬) કહ્યું છે. વિરતિને લાયક ચીજ નહિ. વિવેકને લાયકની ચીજ, તેની પ્રતિજ્ઞા નહિ. આવતા ભવમાં જઈએ ત્યાં વ્રતા ટકવાનાં નથી એ સમજીએ છીએ. આવતા ભવમાં પશુ હું પાપથી દૂર રહું છતાં પચ્ચક્ખાણુ જાવ જીવનાં કરીએ છીએ. આવતા ભવ પાપ સેવવા વગેરેની ઇચ્છા છે? પચ્ચક્ખાણુ જાવજજીવનાં. સમજીએ છીએ કે આગળ ટકવાનું નથી. વિચાર ને વનમાં આંતરુ' જોઇએ
.
એક દરિદ્ર હતા. એ દાનતના સારા હતા. એ શેઠને ત્યાં ગયે. શેઠ ઢાંગ કરીને સૂઈ ગયા. એણે પગ ચાંપવા