________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખાન
અપવાદને દાખલા તરીકે લેવાય નહિ
અનતા ચારિત્રા દ્રવ્યચકી દરેક સિદ્ધ કર્યાં, પણ ભાવ- ચારિત્ર કર્યા ત્યારે એ મેાક્ષે ગયા છે. દ્રવ્ય-ચારિત્ર દરેક જીવને અનતી વખત આવ્યાં છે. વ્યવહારરાશિમાં અનંતા કાળ જેને થયેા હાય તે અનતી વખત નવ ચૈવેયક સુધી જઈ આવ્યા હાય. અનતી વખત દ્રવ્ય-ચારિત્ર લીધાં તે નક્કી થયાં, ત્યારે મરૂદેવા માતાને અંગે શું કહેવુ' ? વ્યવહારરાશિ માટે નિયમ ખાંધ્યા. મરુદેવાને વ્યવહારરાશિમાં અના કાળ થયા નથી. આ બાજુ આશ્ચય છે. આશ્ચર્ય એટલે અપવાદ, જુદે મા મરુદેવાને દ્રવ્યચારિત્ર વિના ભાવ-ચારિત્ર મળ્યું તેને આશ્ચ માને છે. જે અપવાદ તરીકે મેલે તેને દાખલો લેવાય નહિ. આ જીવે અનતી વખત ઉત્કૃષ્ટ ચારિત્ર પાળ્યાં. શંકાને સ્થાન પણ ન હય, એવાં ચારિત્ર પાળ્યાં છતાં તેમાં શુક્રવાર વળ્યે નહિ.
૨૦૮
સ્થાનાંગ એટલે બચાવ માટે ઊભી કરાયેલી દીવાદાંડી વિચારની વ્યવસ્થા નહાતી તેથી આચારાંગ મનાવ્યા છતાં વિચારની વ્યવસ્થા કરવાની જરૂર હતી. આચારાંગ, સૂયગડાંગ રચ્યાં છતાં સિદ્ધાંતની ઈયત્તા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી કઈ વખતે કયાં ચઢી જવાય તેના પત્તો નહિ. વહાણુ મજબૂત અને વહાણમાં માત્ર પશુ સારા છતાં, વહાણુના મચાવ માટે દીવાદાંડી ઊભી કરવી જોઇએ. દીવાદાંડી 'मरुदेविसामिणीए ण एवमेअंति सुब्बए जेणं । सा खु किल बंदणिज्जा अच्चतं थावरा सिद्धा ।। ९२४ ॥ सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं રૂમ સુત્તે. અનેવિ વમાર્ મળિયા હૈં પુત્રસૂરીર્દિ ॥ ૨૦૧૫ (પંચવતુ)