________________
પદરમ્' ]
સ્થાનાંગસૂત્ર
જાતિને ખરાબ શી રીતે કહી શકાય ? ભાવ-સાધુપણાની અપેક્ષાએ દ્રવ્ય-સાધુપણુ નકામું. જેને પાંચ હજાર મળે તે કહે પાંચ નકામા, પાંચ ખાસડે માર્યા, પણ પાંચ પૈસા મળતા નથી તે શું જોઈને ખેલે છે કે ખાસડે માર્યો?
૨૦૫
વેશ્યાને પણ છાપામાં આ કુલટા છે' એમ લખો તે ગુનેગાર. એ (વેશ્યા) જે સ્થિતિમાં છે તેની તે સ્થિતિ અંગે લખવાની છૂટ નથી આપી
શેતાન હાય તેને શેતાન લખવાની છૂટ નથી. ગુના થાય, ફ્રાંસીની સજાની છૂટ પણ મેજિસ્ટ્રેટને ગુનેગાર, લુચ્ચા શબ્દ ખેલવાની છૂટ નથી. ભાવ–ચારિત્રની અપેક્ષાએ જ દ્રવ્ય-ચારિત્ર નકામુ
શૈતાન' શબ્દો બીજા વાપરે તેની શી દશા ? દ્રવ્યચારિત્ર' ક ંમત વગરનું કબૂલ, પણ તે કેની અપેક્ષાએ ? ભાવ-ચારિત્રની અપેક્ષાએ. ‘દ્રવ્ય-ચારિત્ર'થી ભવની ભીતિ જાય નહિ એમ કહેવાય, તે ભાવ-ચારિત્ર મેળવવા માટે, દઢતા માટે, નહિ કે અવિરતિને પગથીએ ઊતારી દેવા માટે લીટા કરવા નકામા. આગળ વધેલાની અપેક્ષાએ. પણ પેલો ધૂળમાં રમીને શરીર, લૂગડાં અને બગાડત હાય, તેની અપેક્ષાએ લીટા નકામા નથી. તેમ દ્રવ્ય-ચારિત્ર નકામુ, અનંતા આવી ગયાં, કંઈ ન વળ્યું તે બધું પેલા ભાવ-ચારિત્રની અપેક્ષાએ નકામુ, ખાનપાનની અપેક્ષાએ ત્યાગ કરેલ નવ ગ્રેવેયકે જાય
મહારભ, પરિગ્રહ, આત –ધ્યાન, રૌદ્ર-ધ્યાન કરીને સ’સારમાં ભટકવાળા તેની અપેક્ષાએ દ્રવ્ય-ચારિત્ર નકામુ નથી. લીટા કરવા બેઠેલે તે શુક્રવારના ચણા પામે. લીટા કરવાવાળેા છેવટે ચણાને