________________
૨૦૨
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
પેારવાડ જ્ઞાતિમાં બે જણ ખરાબ નીકળે, બે સારા નીકળે, તે વખતે નાત ‘આવી' છે એમ કહે તે તમારૂં શું થાય છે? તમે ઈજારા લઇને ખેડા હશે. કોઇ વ્યક્તિની ખરાખીને અંગે, તમારી જાતિને દોષારોપણ કરે છે તે ઝેર જેવું લાગે છે.
એક અંગ્રેજે ખૂન કર્યું હોય એ ઉપરથી અગ્રેજો આવા છે. એમ કહેા તે તમને કેટડીમાં ઘાલે. વ્યક્તિને લઇને જાતિને નિઃવાના હક નથી. જે વ્યકિત અપકૃત્ય કરનારી હાય, માથી બહાર હાય, તે માને બગાડનાર; તેને લીધે જે વ્યકિત માને ઉન્નતિ કરનારી છે તેને ભેળી લેવાનુ થાય તે તે વખતે એગુનેગારને ગુનેગાર બનાવવાનું થાય.
‘કુચારિત્રીઆ દેખી ચારિત્રીઆ પર અભાવ થયા' (શ્રાવક અતિચાર), ગામ હોય ત્યાં ઢેડવાડો હાય. ઊંચી સ્થિતિ, તેમાં પતિત હોય તેમાં નવાઈ શી ? બુધવારીઆ(નાદારી)ની કા તપાસીએ તે કાછીઆ, દરજી, કુંભાર કેાઈ નથી આવતા. બુધવારીઆની કોર્ટ માં સફેદ જ હાય, મેલા નહાય. સફેદમાં બુધવારીઆની કોર્ટ હોય, તે છી છી. સફેદમાં બુધવારી હોય તેમાં નવાઈ શી? એવાને બહાર કાઢવા એ પહેલે નબર. કુમાર્ગે ચઢેલાને સન્માર્ગે લાવવા,
પણ ફજેત કરીને નહિ બહેન એટી અવળે રસ્તે ચાલે તે વખતે લાગે જ. આંખમાંથી લેાહી વરસે. પણ લેહી શમાય છે કયાં? એને રસ્તે લાવવામાં. બજાર વચ્ચે ખડી રાખવામાં નહિ. છારવી લેવાય આને અપેાષણ એમ લેવાના નથી પણ તેને કાઇએ ચારે ચઢાવી નહિં. કુટુંબની અંદર આવી ખરાખી ચલાવવી ન જોઇએ, રાકવી જોઇએ. એ નિશ્ચય છતાં એને સુધારવી; પણ એના નામે