________________
૧૮૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન નુસારીના ગુણેને ઉલેખ કર્યો. અધ્યાત્મક૫મમાં પહેલાં
મમત્વમોચન જણાવાયું પછી મનને વશ કરવાની વાત જણાવાઈ. જેને ઘેર આવ્યા વિના ચાલતું ન હોય તેને કહેવાય –મારે ઘેર આવીશ નહિ પણ જેને ચાલતું હોય તેને ન કહેવાય. દરેક જીવે પહેલાં આચારને સજજડ પકડવાની જરૂર. આચારને સજજડ પકડે તે જ વિચારમાં સજજડ થશે. આથી પહેલું આચારાંગ કર્યું. આચારની દઢતા માટે પહેલાં પૃથ્વીકાયાદિ નિરુપણ
દીક્ષા કોને આપવી? જીવનિકાયમાં માનતો હોય, અગર ન માનતા હોય તે બંનેને. આચારાંગના પહેલા શ્રુતસ્કંધમાં પહેલા અધ્યયનમાં પૃથ્વી-કાયના ઉદ્દેશા કહીને તેઉકાય, વાઉકાયના ઉદ્દેશા પછી રાખ્યા. અનુક્રમ કેમ છોડી દીધે? હા-ધારીને છોડે છે. પૃથ્વી, અપકાય, વનસ્પતિ, ત્રણકાયની માન્યતા થવી સહેલી છે, પણ વાઉકાયની પરીક્ષા અઘરી. છકાયની પૂરી શ્રદ્ધા ન થઈ હોય તો પણ દીક્ષા લઈ શકે. આચારમાં વ્યવસ્થિત કરી દો.
પહેલાં ઘા કરતાં બંધ કરી દેવાય છે. દાનત નથી સુધરી. કેદ કરનાર દરેક જાણે છે કે કેદીની દાનત સુધરી નથી, હથિયાર મેલી દે, હથિયાર ગયાં તેથી આપોઆપ ઠેકાણે આવશે. દાનત ખરાબ હોય તે પણ સુધરે છે, તેમ વિચાર એક વખત ન સુધર્યો હોય તે પણ આચાર તે સુધારી નાખવા.
રાજાની રૈયત બની એટલે વફાદારીની ફરજ પડાય.
१ अथ स्त्रियः-मुह्यसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीषु कृतिन् ! किम् ? । किं न वेरिस पततां भववार्डी, ता नृणां खलु शिला નરુદ્ધા (અa # છો. રૂપ)