________________
ચૌદમું
સ્થાનાંગસૂત્ર
૧૮૭
પહેલાં સદાચારવાળે થાય, દઢ થાય, ત્યારે વિચારની પરીક્ષા કરવી. બાહ્ય તપ પહેલું કહ્યું, અભ્યતર તપમાં પણ ધ્યાન છેવટે કહ્યું. માહ્ય તપે આલેાચન થઇ ગયાં. સ્વાધ્યાય થઈ ગયા, પછી ધ્યાન. આચારમાં આતપ્રેત થાય ત્યારે તેના વિચારને સુધારા કરવાની જરૂર. તેથી આચારાંગ પછી સૂચગડાંગ. શાસન દારી લેનાર થાય માટે ઠાણાંગ
આ એથી આચાર વિચારની વ્યવસ્થા થઇ, પણ તે શેઠની શિખામણ ઝાંપા સુધી. આગળ જવામાં જનારની અક્કલ કામ લાગે. ચાલેલા કેસે વાંચી જાય તેથી ન્યાયાધીશ ન થાય, સ્વતંત્ર ન્યાયબુદ્ધિ થવી જોઇએ. આચારાંગમાં, સૂયગડાંગમાં જણાવેલા આચાર, વિચાર જાણી જાય તેથી શાસનની દેરી લેનારા ન થાય, તેથી ઠાણાંગ. પાંચ મહાવ્રતાના નિરૂપણના હેતુ
તે ઠાણાંગના પાંચમા ઠાણામાં પાંચ મહાવ્રતાનું નિરૂપણુ કર્યું. પણ પૂજા પ્રભાવનાનું નિરૂપણ કરતા નથી. એક્દમ મહાવ્રત. સારા મનુષ્યને ખેલાવવા હોય તેા આસન, સિ ંહાસન માંડવાં પડે. આસન વગેરે માંડયા વિના મેાલાવવા આવે તા મૂખ બને. સમાધાન-દેવની પરીક્ષામાં મહાવ્રત ફરજ તરીકે. ગુરૂ અને ધર્મની પરીક્ષામાં મહાવ્રત ફરજ તરીકે. હિંસક અને, પ્રાણીનો ઘાત કરે તેવે દેવ પાલવવાના નથી. જે હિસા કરે તે ભેગવે તારા બાપનું શું જાય ? પવિત્ર, અહિંસક, મમતાભાવ રહિત હોય તા જ દેવ માનવા. દેવની પૂજા કરનારે પહેલાં દેવનું લક્ષણુ જાણવાની જરૂર. કુદેવત્વના અભાવરૂપ લક્ષણ પહેલાં, તે પછી જ સુદેત્રનુ લક્ષણ સમજવું. પાંચ મહાવ્રતા કુદેવત્વ નથી એમ સાબિત કરે છે. કુદેવપણું નથી