________________
ચૌદમું]
સ્થાનાંગસૂત્ર કેલ ભવનિર્વેદને
આથી હરિભદ્રસૂરિએ પચાશકમાં જણાવ્યું-દ્રવ્યપૂજા કયી કહેવાય? જેમાં સર્વવિરતિ મેળવવાની ભાવનાએ ભગવાનની પૂજા હેય–તેનું નામ “દ્રવ્ય-પૂજા. અને આથી જ રેજ કેલ લેવામાં આવે છે. નાનાં બચ્ચાઓને કેલની કિંમત ન હોય. કેલ કયે ના વીરા! ના! રોમમં તુ માવો મયવં!! મવનિ વેગ (વધાનસૂત્ર). ચારે ગતિરૂપ સંસારથી નિર્વેદ તારા પ્રભવાથી થાઓ. એમના પ્રભાવથી માગીએ છીએ ભવનિર્વેદ, પૂજા' દસ્તાવેજ, “અહી” જય વીયરાય
જેને ભવનિર્વેદનું દયેય ન હોય તે પૂજા કરે તેમાં શું? દસ્તાવેજ આખે લખે, સહીમાં છટકી જાય તે દસ્તાવેજ નકામે. પૂજા એ દસ્તાવેજ ના વીરાય એ સહી છે. સહીમાં છટકી જવાય તે દસ્તાવેજ રદ થઈ જાય. લુલીઆ જમાલીઓ ઉપર કાંઈ હડી લખતા નથી. તીર્થકરની કિંમત તેમના ગુણથી
ભગવાનમાં રહેલા ગુણેની જ પૂજા છે. જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ ગુણોની જ પૂજા રાખવામાં આવેલી છે. પુરુષ ને ગુણ એ બે એકરૂપ છે. તીર્થકરેની કિંમત એમના ગુણેને લીધે છે.
१ दवे भावे य थओ दव्वे भावथयरागओ सम्मं । जिंणभवणादिविहाणं भावथओ चरणपडिवत्ती॥ जिगभवणबिंबठावणजत्ता पूजाइ सुतओ विहिणा । दम्वत्थत्ति नेयं भावत्थयकारणत्तेण ।। (jરારા ૨૪૬-૪૭)