________________
તેરમું] સ્થાનાંગસૂત્ર
૧૮૧ કેવલીને ધર્મ માને કે ફળીભૂત કરે કેશુ? આરંભ અને પરિગ્રહથી વિરમવાવાળે. ધર્મને અંગે જેટલા બેલ કહે તેને આધાર આરંભ, પરિગ્રડની વિરતિ ઉપર, ધર્મ સાંભળ, જાણ એ બધાને અંગે આરંભ પરિગ્રહની વિરતિ, | મનથી તે પરિગ્રહને મેકળે કરવાની બુદ્ધિ હોય તે સમ્યકત્વ.
| સર્વ ધર્મના પ્રવૃત્તિ મેક્ષ-પ્રાપ્તિ સુધીનાં સાધનો, કેવળજ્ઞાન સુધી આરંભ-પરિગ્રહની વિરતિ છે.
શંકા-આરંભ અને પરિગ્રહ તેમાં પરિગ્રહ એ જડ, એ પરિગ્રહને છેલા નંબરે ક્યાંથી નાખે? મમતાભાવ એ જગતની હિંસા વગેરેનું મૂળ છે, મમતાભાવ એ કેવળજ્ઞાન સુધીની ચીજને રોકનાર છે. ચાર મહાવ્રતના બળે મમતા છતાય
સમાધાન-કેવળજ્ઞાન સુધીની ચીજ રોકનાર કારણ છે. જેમ એક કારણ રાજાનું જબજસ્ત લશ્કર, બૉડી ગાર્ડ (Bodyguard) તરીકે રહેવાવાઝું લશ્કર. બૉડી ગાર્ડની સાથે લડાઈ છેલ્લી. પહેલાં એની સાથે લડાઈ આપવા જાય તે લશ્કર જીતના જેર તરફ રહે નહિ, તેથી જીતી શકે નહિ. તેમ ચાર મહાવ્રતોથી જીતતાં જેર એટલું બધું પેદા કર્યું કે મમતાને કહ્યું કે આવી જા. જીતીને જોરદાર બનેલી ફેજ મજબૂતમાં મજબૂત લકકરને ઉડાવી દે. હિંસા વગેરેથી વિરમી ગયે, મમત્વભાવ હોય તો તેને માટે? મમતાભાવ રાખીશું તે આમ બગડશે. ચાર મહાવ્રતનું બળ ન મળ્યું તે મમતાભાવમાં ઘૂસી જાત માટે પરિગ્રવિરતિને પાંચમે સ્થાનકે મેળવી પડે છે.
-
- -
-
-
- -
- -
-
- - -
-
-
-
-
-